________________
७६
दुःषमगण्डिका अन्नया विन्नत्ता सिरिजज्जिगसूरिणो तेण, जहा-भगवंतं किं वि कज्जं आइसह, जेण तुज्झाणं मज्झ य कित्ती चिरकालं पसरइ त्ति । तओ गुरूहि धेणू चउहिं थणेहिं जत्थ खीरं झरइ, तं भूमि अब्भुदयकरं नाऊण तं ठाणं दंसिअं रण्णो । तेण गुरूआएसेणं सच्चउरे वीरमुक्खाओ छव्वाससएहिं महंतं कारिअं अब्भंलिहसिहरं चेइअं । तत्थ पइट्ठाविआ पित्तलमई सिरिमहावीरपडिमा जज्जिगसूरिहिं - इति (तीर्थखल्पे १६)।
यद्यप्यत्र तीर्थसम्भूतिकालमानं विसंवदति, तथापि जयउ
અન્ય કાળે તેણે શ્રી જસ્જિગસુરિને વિનંતિ કરી, કે “હે ભગવંત ! કોઈક એવા કાર્યનો આદેશ કરો, કે જેનાથી આપની અને મારી કીર્તિ ચિરકાળ સુધી પ્રસરે.” પછી જ્યાં ગાય ચારે આંચળોથી દૂધ ઝરતી હતી, તે ભૂમિને અભ્યદયકારી જાણીને ગુરુજીએ રાજાને તે સ્થાન બતાવ્યું. તેણે ગુર્વાજ્ઞાથી સત્યપુરમાં શ્રી વીરનિર્વાણથી છસો વર્ષે મોટું ગગનચુંબી ચૈત્ય કરાવ્યું. તેમાં પિત્તળમય શ્રી મહાવીરજિનની પ્રતિમાની શ્રી જસ્જિગસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવી. (તીર્થકલ્પ ૧૬).
જો કે અહીં પ્રસ્તુત ગ્રંથમાં કહેલ તીર્થની ઉત્પત્તિના સમય સાથે વિસંવાદ આવે છે. તો પણ – સત્યપુરમંડણ