________________
दुःषमगण्डिका પણ ન સ્વમીદિત્તિ” - તિ (ઉત્તરાધ્યયનનિવત્ત ૨૭ષા बृहद्वृत्तौ)। एवं वर्गद्वयेऽपि शिक्षां दत्त्वा भक्तं प्रत्याख्याय श्रीआर्यरक्षितसूरयः स्वर्ग जग्मुः । तेषु च स्वर्गं श्रितवत्सु यद् बभूव तदाह - . तह अज्जरक्खिएहिं विच्छिन्ना इत्थ दसमनवपुब्बी। सुन्नमुणिवेअजुत्तो विक्कमकालाउ जिणकालो ॥२९॥ ___तथाऽऽर्यरक्षितैः कालगतैः सममेवेह - भरतक्षेत्रे, दशमनवपूर्वी - दशमपूर्वसत्ककिञ्चिदंशसमेतानि नवपूर्वाणि,
રોષ નથી કરતો, પણ આ આજ્ઞાના ઉલ્લંઘનને) સહન નહીં કરે. (ઉત્તરાધ્યયનનિયુક્તિ /૧૭પી બ્રહવૃત્તિ). આ રીતે બન્ને વર્ગમાં (નૂતન આચાર્યને અને શિષ્યોને) હિતશિક્ષા આપીને શ્રી આર્યરક્ષિતસૂરિજી અનશન કરીને સ્વર્ગે ગયા. તેઓ સ્વર્ગે ગયા, ત્યારે જે બન્યું તે કહે છે -
તથા અહીં આર્યરક્ષિતથી દશમનવપૂર્વી વિચ્છેદ પામી. વિક્રમકાળથી ચારસો સિત્તેર વર્ષે જિનકાળ છે. IIરી .
તથા જેવા શ્રી આર્યરક્ષિતસૂરિજી કાળધર્મ પામ્યા, તેની સાથે જ અહીં = ભરતક્ષેત્રમાં, દશમનવપૂર્વી = દશમા પૂર્વના કંઈક અંશથી યુક્ત એવા નવ પૂર્વો, વિચ્છેદ