________________
५२
दुःषमगण्डिका चतुरशीत्यभ्यधिकैः पञ्चभिर्वर्षशतैरिति । उक्तञ्च - वासपंचसएहिं अज्जवइरे दसमं पुव्वं संघयणचउक्कं च अवगच्छिही - इति (तीर्थकल्पे २०) । अत्र शेषवर्षाणामविवक्षया चतुरशीत्यधिकैरिति नोक्तम् । किञ्च - पंचसए गुणसीए सूरिसिरिअज्जरक्खिआ जाया । जाव य सामी वि यासी
दसपुब्बधरो तइयकालो(ले) ॥२६॥ श्रीवीरनिर्वाणात् पञ्चशत एकोनाशीतौ, एकोनाशीत्यधिकपञ्चशतवत्सरेषु गतेषु सत्स्वित्यर्थः, श्रीआर्यरक्षिता जाताः यावच्च स्वाम्यपि चाऽऽसीत्, स्वयं वज्रस्वाम्यपि
- પાંચસો વર્ષે આર્ય વજસ્વામિમાં દશમું પૂર્વ અને ચાર સંઘયણ વિચ્છેદ પામશે. (તીર્થકલ્પ ૨૦). અહીં બાકીના વર્ષોની વિવક્ષા ન કરી હોવાથી “ચોર્યાશીથી અધિક मेम नथी 5j. वणी -
પાંચસો નેવ્યાશી વર્ષે શ્રીઆર્યરક્ષિતસૂરિ થયા. જ્યારે स्वामी ५९६शपूर्व५२ &u. ते आणे... ॥२६॥
શ્રીવીરનિર્વાણથી પાંચસો નેવ્યાશી વર્ષ ગયા ત્યારે શ્રીઆર્યરક્ષિતસૂરિ થયા. અને જ્યારે સ્વામી પણ હતાં = વજસ્વામી પણ જ્યારે વિદ્યમાન હતા. કેવા? તે કહે