________________
दुःषमोपनिषद् व्यवच्छेदः - दशमपूर्वसन्तत्युपरतिः, चरमदशपूर्वित्वाच्छ्रीवज्रस्वामिनः, सङ्ख्याशब्दस्यापि यथा पूरणार्थता तथा प्राक् प्रतिपादिताऽनुसन्धातव्येहापि, तथाऽर्धकीलि(नाराच)संहननम् - तुर्यसंहननतया प्रवचनप्रसिद्धोऽस्थिबन्धविशेषः, आद्यं तु संहननं श्रीस्थूलभद्रस्वामिनि व्यवच्छिन्नम्, अत्र तुर्यं संहननं व्यवच्छिन्नमित्यर्थः, उक्तञ्च - तंमि य भगवंते अद्धानारायसंघयणं दसपुव्वाणि य वोच्छिन्ना - इति (માવનિર્યું છે , ૭૭૬ . વૃત્ત) | ત્યાર -
વજસ્વામિમાં, દશપૂર્વવ્યવચ્છેદ = દશમા પૂર્વની પરંપરાનો વિરામ થયો. કારણ કે શ્રીવજસ્વામી છેલ્લા દશપૂર્વી હતા. સંખ્યા શબ્દ (દશ) પણ પૂરણાર્થક (દશમ) બને છે, એ પહેલા જેમ સમજાવ્યું હતું, તેમ અહીં પણ સમજવું. - તથા અર્ધકાલિ(નારાચ)સંઘયણ - ચોથા સંઘયણ તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ હાડકાની વિશિષ્ટ રચના. પહેલું સંઘયણ શ્રીસ્થૂલભદ્રસ્વામિમાં વિચ્છેદ પામ્યું, શ્રીવજસ્વામિમાં ચોથું સંઘયણ વિચ્છેદ પામ્યું એવો અર્થ છે. કહ્યું પણ છે - તે ભગવંતમાં અર્ધનારા સંઘયણ અને દશપૂર્વ વિચ્છેદ પામ્યા. (આવશ્યકનિયુક્તિ ll૭૭૫-૭૭૬ી વૃત્તિ). ક્યારે? તે કહે છે - પાંચસો ચોર્યાશી વર્ષે કહ્યું પણ છે