________________
दुःषमोपनिषद् आर्यरक्षिभिः - उपक्रान्ताचार्यैरार्यरक्षिताभिधानैः, उपाश्रयस्य वासः कृतः, एतत्तु नावबुध्यते, अनुयोगे चतुर्विधो विभागः कृत इत्यवबुध्यामः सम्प्रदायेन । अत्र दुर्बलिकापुष्यमित्रप्रसङ्ग अनुयोगपार्थक्यकरणं चैवम् - तत्र गच्छे च चत्वारो मुख्यास्तिष्ठन्ति साधवः । आद्यो दुर्बलिकापुष्यो द्वितीयो फल्गुरक्षितः । विन्ध्यस्तृतीयको गोष्ठा - माहिलश्च चतुर्थकः ॥ विन्ध्यस्तेष्वपि मेधावी सूत्रग्रहणधारणे । गुरूनुवाच मण्डल्या - मालापाप्तिश्चिरान्मम ॥ गुरुर्दुर्बलिकापुष्यं ततोऽस्यालापकं
ઉપરોક્ત જાણ બાદ, આર્યરક્ષીએ = જેમની વાત ચાલે છે, તે આર્યરક્ષિતસૂરિ નામના આચાર્યો, ઉપાશ્રયનો વાસ કર્યો, આ વાક્ય સમજાતું નથી. ગુરુપરંપરાથી એટલું જણાય છે કે તેમણે અનુયોગમાં ચાર પ્રકારનો વિભાગ કર્યો.
અહીં દુર્બલિકા પુષ્યમિત્રનો પ્રસંગ અન અનુયોગનું વિભાગીકરણ આ પ્રમાણે છે - તે ગચ્છમાં ચાર મુખ્ય સાધુઓ છે. (૧) દુર્બલિકા પુષ્ય (૨) ફલ્યુરક્ષિત (૩) વિઝ્મ (૪) ગોષ્ઠામાહિલ. તેમાં પણ સૂત્રનું ગ્રહણ કરવામાં અને યાદ રાખવામાં વિધ્ય બુદ્ધિશાળી છે. તેણે ગુરુને કહ્યું કે માંડલીમાં મને ઘણી વારે આલાપક મળે