________________
५८
दुःषमगण्डिका
व्रतम् - अहिंसादि, तयोर्दानम् - अर्पणम्, तथा छेदश्रुतम् निशीथप्रभृति, संयतीनाम् - आर्याणाम्, वारयति स्म
श्री आर्यरक्षितसूरिः ।
इदमुक्तं भवति दशपूर्व्यादय आगमव्यवहारिण उच्यन्ते। यावदार्यरक्षितास्तावदागमव्यवहारिणोऽभूवन् । ते एतस्याश्छेदसूत्रवाचनायां दोषो न
चागमव्यवहारबलेन
भविष्यति इत्यवगम्य संयतीमपि च्छेदश्रुतं वाचयन्ति स्म । आर्यरक्षितसूरेरारात्त्वागमरहिताः, ततो मा च्छेदश्रुताध्ययनतः संयत्यो विद्रास्यन्ति इति हेतोर्च्छदश्रुतानि ते संयतीर्न
—
-
ગુરુ પાસે પ્રગટ કરવા, વ્રત - અહિંસાદિ, તે બેનું દાન = अर्पा, तथा छेदृश्रुत निशीथ वगेरे, साध्वीखोने
શ્રમણીઓને શ્રીઆર્યરક્ષિતસૂરિએ વાર્યું.
-
=
આશય એ છે કે - દશપૂર્વી વગેરે આગમવ્યવહારી કહેવાય છે. શ્રી આર્યરક્ષિતસૂરિ સુધીના આચાર્યો આગમવ્યવહારી હતાં. તેથી તેઓ આગમવ્યવહારના બળથી એમ જાણી લેતા કે એને સૂત્રની વાચના આપવામાં દોષ નહીં થાય. આમ જાણીને તેઓ સાધ્વીજીને પણ છેદસૂત્રની વાચના આપતા હતાં. શ્રી આર્યરક્ષિતસૂરિ પછી તો આગમ (દશપૂર્વ કે તેથી વધુ શ્રુત) ન હતું, માટે છેદશ્રુતના અધ્યયનથી સાધ્વીઓનું