________________
दुःषमोपनिषद्
४९
पालनकस्थ एव साध्वीभिः परावर्त्यमानामेकादशाङ्गीं श्रुत्वा
धारयामास ।
त्रिवार्षिकस्य तस्याऽऽदानार्थं मात्रा राजसमक्षं वादे प्रारब्धे मात्रा दीयमानानि विविधभोज्यादीन्यवगणय्य पित्रा दत्तं रजोहरणमग्रहीत् । ततो मातापि प्राव्राजीत् । अष्टवर्षान्ते देवपरीक्षोत्तीर्णेन श्रीवज्रस्वामिना वैक्रियलब्धिराकाशगामिनीविद्या चावाप्ता । दुर्भिक्षे सङ्घरक्षां जिनशासनप्रभावनां च કર્યું, અને સાધ્વીજીઓના ઉપાશ્રયમાં રાખ્યો. ત્યાં શ્રાવિકાઓ તેનું પાલન કરી ઉછેરતા હતાં, એ સમયે વજ્રકુમાર ઘોડિયામાં જ સાધ્વીજીઓ દ્વારા પરાવર્તન કરાતા અગિયાર અંગોને સાંભળીને યાદ રાખી લે છે.
જ્યારે વજ્રકુમાર ત્રણ વર્ષના થયા ત્યારે તેમને પાછા લાવવા માટે માતાએ રાજાની સમક્ષ વાદ માંડ્યો. તેમાં માતા દ્વારા અપાતા જાતજાતના ભોજન વગેરેની અવગણના કરીને વજ્રકુમારે પિતામુનિએ આપેલું રજોહરણ લઈ લીધું. પછી માતાએ પણ દીક્ષા લીધી. આઠ વર્ષ પૂરા થયા ત્યારે વજસ્વામી દેવની પરીક્ષામાં પસાર થયા અને દેવ પાસેથી વૈક્રિયલબ્ધિ અને આકાશગામિની વિદ્યા મેળવી.
દુકાળમાં સંઘરક્ષા અને જિનશાસનની પ્રભાવના