________________
दुःषमोपनिषद्
तदागमतो विज्ञेयम् । तेषु तृतीयारपर्यन्ते यद् बभूव तदाह चउरासीपुव्वेहिं ऊणेहिं त अअरयअंतेसु । उप्पन्नो तह सिद्धो रिसहजिणो पढमतित्थयरो ॥ १० ॥
-
तृतीयारकान्तेषु भागेषु चतुरशीतिलक्षपूर्वैरूनेषु सत्सु प्रथमतीर्थंकर : भरतक्षेत्रे वर्तमानचतुर्विंशत्यपेक्षयाऽऽदिमस्तीर्थनाथः, ऋषभजिनः - युगादिदेवोऽर्हन्, उत्पन्न: - नाभिकुलकरमरुदेवीसुतत्वेन जातः, तथा सिद्धः कालमध्य एव मुक्तिपुरीं गतः तथा चोक्तम् - तइयसमा
उक्त
,
બન્યું, તે કહે છે
-
=
२१
-
-
ચોર્યાશી પૂર્યો ઓછા હતાં ત્યારે ત્રીજા આરાના અંતે પ્રથમ તીર્થંકર ઋષભજિન ઉત્પન્ન થયા અને સિદ્ધ થયા. ॥૧૦॥
ત્રીજા આરાનો અંતિમ ભાગ જ્યારે ચોર્યાશી લાખ પૂર્વેથી ન્યૂન હતો, ત્યારે પ્રથમ તીર્થંકર = ભરત ક્ષેત્રમાં વર્તમાન ચોવીશીની અપેક્ષાએ પહેલા જિનેશ્વર, ઋષભજિન = યુગાદિદેવ અરિહંત, ઉત્પન્ન થયા = નાભિકુલક૨-મરુદેવીના પુત્રપણે જન્મ્યા. તથા સિદ્ધ થયા ઉપરોક્ત કાળમાં જ મુક્તિપુરીમાં ગયાં.
-
કહ્યું પણ છે ક્ષત્રિય જિન વંશની પરિપાટીમાં