________________
दुःषमोपनिषद्
तदेतज्जम्बूस्वामिनि सिद्धे व्युच्छिन्नानां वस्तूनां वर्णनम् । स च पर्यन्तकाले कात्यायनगोत्रीयप्रभवस्वामिनमात्मपदे निवेशितवान् । सोऽपि स्वपदे वत्सकुलाम्बरार्यमशय्यम्भवस्वामिनमारोप्य दिवं गतः । स च प्राग् ब्राह्मणोऽपि गुरुणा प्रतिबोधितः सन् गर्भवती भार्यां मुक्त्वा प्रवव्राज । पपाठ चोग्रतपोगुरुशुश्रूषादिपुरस्सरं चतुर्दशापि पूर्वाणि । अन्यदा तत्पुत्रोऽपि प्रव्रज्यार्थं तदन्तिकमाजगाम । तं प्रव्राज्य षण्मासमात्रं तदायुः श्रुतोपयोगेनावबुध्य तदनुग्रहार्थं चतुर्दशपूर्वेभ्य उद्धृत्य निर्मितं श्रीदशवैकालिकसूत्रम् । सङ्घोपरोधेन च
ગાગ 1
पपाठ
જંબૂસ્વામી મોક્ષે ગયા, ત્યારે જે વસ્તુઓનો વિચ્છેદ થયો, તેનું આ વર્ણન કર્યું. જંબૂસ્વામીએ અંત સમયે કાત્યાયન ગોત્રના પ્રભવસ્વામિને પોતાના પદે પ્રતિષ્ઠિત કર્યા. તે પણ પોતાના પદે વસુકુલ રૂપી ગગનમાં સૂર્ય સમાન એવા શ્રી શય્યભવસ્વામિને પ્રતિષ્ઠિત કરીને સ્વર્ગે ગયા. તે પહેલા બ્રાહ્મણ હતા, પણ ગુરુ દ્વારા પ્રતિબોધ પામ્યા અને ગર્ભવતી પત્નીને મૂકીને તેમણે દીક્ષા લીધી. ઉગ્રતપ-ગુરુસેવા વગેરે કરવા સાથે તે ચૌદ પૂર્વે ભણ્યા. અન્ય કાળે તેમનો પુત્ર પણ પ્રવ્રયા માટે તેમની પાસે આવ્યો. તેને દીક્ષા આપીને શ્રુતોપયોગથી તેનું આયુષ્ય માત્ર છ જ મહિના છે એમ જાણીને, તેમણે ચૌદ પૂર્વોમાંથી