________________
दुःषमोपनिषद्
१५ अथ दुःषमायाः कालस्तु एकविंशतिवर्षसहस्त्राणि । તિષમાયા - કુમકુષમાયા પિ તવાનેવ - एकविंशतिसहस्रवत्सरपरिमाण एव कालो भवेत्, उक्तञ्चतत्रैकान्तः सुषमारश्चतस्रः कोटिकोट्यः । सागराणां सुषमा तु तिस्रस्तत्कोटिकोट्यः ॥ सुषमदुःषमा ते द्वे दुःषमसुषमा पुनः । सैका सहस्रैर्वर्षाणां द्विचत्वारिंशतोनिता ॥ एकविंशतिरब्दानां सहस्राणि तु दुःषमा । एकान्तदुःषमाऽपि स्यात् तावद्वर्षપ્રમાણિી – રૂતિ (ત્રિષષ્ટિશના પુરુષત્રેિ ૨-૨/૨૨૩-૨૨૦)
अथ प्रथमारत्रये यदायुष्यादिमानं भवति, तदाह -
કહ્યું પણ છે - તેમાં એકાંત સુષમાં આરો ચાર કોડાકોડી સાગરોપમનો હોય છે. સુષમા આરો ત્રણ કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. સુષમાદુઃષમા બે કોડાકોડી સાગરોપમપ્રમાણ હોય છે. દુઃષમસુષમા બેતાલીસ હજાર વર્ષ જૂન એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. દુઃષમાં એકવીશ હજાર વર્ષ પ્રમાણ હોય છે અને એકાંત દુઃષમા પણ તેટલા વર્ષ પ્રમાણ હોય છે. (ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ૧-૨/૧૧૩-૧૧૫) - હવે પહેલા ત્રણ આરામાં આયુષ્ય વગેરેનું જે પ્રમાણ હોય છે, તે કહે છે –