________________
दुःषमोपनिषद्
ઉત્સર્પિળ્યામ્ – પ્રાળુતસ્વરૂપાયામ્, મરતે – મનુષ્યक्षेत्रान्तर्वर्त्तिपञ्चभरतक्षेत्रेषु, उपलक्षणात्पञ्चैरवतक्षेत्रेषु च षडेव कालसमया भवन्ति, न पञ्च नापि सप्तेति नियमार्थोऽत्रैवकारः । ननु कालसमययोः पर्यायत्वात्पुनरुक्तिदोषानुषङ्गः प्रकृत इति चेत् ? न, समयस्यानेकार्थत्वेन मा भूत्परमसूक्ष्मकालविशेषादौ प्रत्यय इत्येतदर्थं द्वयाभिधानस्य सार्थक्यात् । तथा च विवक्षितकालरूपः समयः - कालसमयः । ननु च
७
પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું તે ઉત્સર્પિણીમાં ભરતમાં = મનુષ્યક્ષેત્રની અંદર રહેલા પાંચ ભરતક્ષેત્રોમાં અને ઉપલક્ષણથી પાંચ ઐરાવતક્ષેત્રોમાં છ જ કાળસમયો હોય છે. અહીં ‘જ’કાર એવું નિયમન કરે છે કે પાંચ પણ નહીં અને સાત પણ નહીં.
શંકા - કાળ અને સમય આ બન્ને શબ્દો પર્યાયવાચી હોવાથી પ્રસ્તુતમાં પુનરુક્તિ દોષ છે.
સમાધાન ના, કારણ કે સમય શબ્દના અનેક અર્થો છે. માટે કોઈ પરમ સૂક્ષ્મ કાળવિશેષ આવા અર્થમાં સમય શબ્દ ન સમજી લે, તે માટે બન્ને શબ્દો કહ્યા તે સાર્થક છે. તે પ્રમાણે વિવક્ષિત કાળરૂપ સમય = કાળસમય એવો અહીં અર્થ છે.
-