Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૧૪
પર્યાયારથ કલ્પન, ઉત્તર-ઉભય વિવક્ષા સંધિ રે;
*
=
ભિન્ન અવાચ્ય વસ્તુ તે કહિયઈ, સ્યાત્કારનઈ બંધિ રે ।।૪/૧૨।। (૫૨) શ્રુત
પ્રથમ પર્યાયાર્થ કલ્પના, (ઉત્તર =) પછઇ એકદા ઉભય (વિવક્ષા =) નયાર્પણા (સંધિ સંધઈ જોડઇ =) કરિયઈ, તિવારઈ (સ્યાત્કારનઈ બંધિ સંબંધ =) *કથંચિત્ ભિન્ન = તે જુદો' (અવાચ્ય=) અવકતવ્ય કથંચિત્ (તે વસ્તુ) ઇમ કહિયઈ. કૃતિ ગાથાર્થઃ
૧૪/૧૨॥
=
परामर्शः
=
[ અધ્યાત્મ અનુયોગ સહિત
=
पर्यायार्थमतोल्लेखात् समं नयद्वयार्पणात् ।
वस्तु भिन्नमवाच्यं तत् कथ्यते स्यात्पदाङ्कितम् ।।४ / १२ ।।
→ સપ્તભંગીનો પાંચમો ભાંગો →
.
શ્લોકાર્થ :- પર્યાયાર્થિકનયના અભિપ્રાયના ઉલ્લેખ પછી એકીસાથે બે નયની વિવક્ષા કરવાથી છૂટી તે વસ્તુ યાત્ કથંચિત્ ભિન્ન અને અવાચ્ય કહેવાય છે. (૪/૧૨) આ ભેદવિજ્ઞાનને દૃઢ કરીએ
]]
આધ્યાત્મિક ઉપનય :- સર્વ નયોના અભિપ્રાય યુગપત્ પ્રવર્તમાન હોય ત્યારે સ્વાનુભૂતિગમ્ય આત્માના નિર્મળતમ ગુણ-પર્યાયો અકથ્ય બની જતા હોવા છતાં પણ તે અનુભવનો વિષય તો બની જ શકે છે. ‘અનુભૂયમાન તે સર્વ ગુણ-પર્યાયો કરતાં પોતાનું સ્વરૂપ જુદું છે. સ્વાત્મા તેનાથી ન્યારો છે' - આવી પર્યાયાર્થિકનયની દૃષ્ટિને આત્મસાત્ કરી ભેદવજ્ઞાનને દઢ કરવા સાધકે સતત પ્રયત્નશીલ સો રહેવું જોઈએ. આ રીતે પ્રયત્ન કરવાથી જ નમસ્કારમાહાત્મ્યમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ
થાય છે. ત્યાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ જણાવેલ છે કે ‘જ્યાં સિદ્ધ ભગવંતો પ્રતિષ્ઠિત થાય છે, ત્યાં ક્યારેય જન્મ નથી, મરણ નથી, ભય નથી, પરાભવ નથી તથા ક્લેશનો લેશ પણ નથી.' (૪/૧૨)
* કો.(૧૩)માં ‘સંધે’ પાઠ.
* મ.ધૂ.માં ‘કહિઈં’ પાઠ. કો.(૭+૧૧)નો પાઠ લીધો છે.
* કો.(૧૩)માં ‘બંધે’ પાઠ. કો.(૧૨)માં ‘બંધઈ’ પાઠ.
♦ પુસ્તકોમાં અહીં ‘દ્રવ્યાર્થ કલ્પના વિચારતાં ઈમ વિવશ્વાઈ' આટલો અધિક પાઠ છે. પણ આ પાઠ કો.(૯)+સિ.+આ.(૧)+લા.(૨)માં નથી. તથા આવશ્યક પણ નથી.'
♦ પુસ્તકોમાં ‘કથંચિત્' નથી. ફક્ત કો.(૧૨)માં છે.
૧ વચ્ચેનો પાઠ પા. + B(૨)માં છે.