Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૮૭
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૧૮)]
વિજાતિથી તે જાણો રે, વસ્ત્રાદિક મુઝ;
ગઢ-દેશાદિક ઉભયથી એ I૭/૧૮ (૧૦૭) વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે (જાણો+) કહિછે, જે “(મુઝ=) માહરાં વસ્ત્રાદિક” ઈમ કહિય.
ઈહાં વસ્ત્રાદિક પુલના પર્યાય નામાદિ ભેદઈ* કલ્પિત છઈ, નહીં તો વલ્કલાદિક શરીરાચ્છાદક વસ્ત્ર કાં ન કહિયછે ? તેહ વિજાતિમાં સ્વસંબંધ ઉપચરિત છઈ.
“માહરા ગઢ, દેશ પ્રમુખ (=આદિક) છઈ” - ઈમ કહતાં (ઉભયથીક) સ્વજાતિ -વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર કહિઈ. જે માટઇ ગઢ = કોટ, દેશાદિક જીવ-અજીવ ઉભય સમુદાયરૂપ છઇ.ll૭/૧૮ (૧૦૭)
“
રાતે:
A., વસ્ત્રાળ ને’ વિનત્યિોપરિતામૃત સુથા
વ-શવિ છે' ચાકુમાઇડરોપતસ્તથતા/૨૮
શ્લોકાર્થ :- “મારા વસ્ત્ર'- આ પ્રમાણેનો વ્યવહાર વિજાતિથી ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર તરીકે માન્ય રે છે. તથા “કિલ્લો, દેશ વગેરે મારા છે' - આ પ્રમાણેનો વ્યવહાર ઉભય આરોપથી માન્ય છે. (૭/૧૮) at
આ “મારું ગામ-નગર' - આવી બુદ્ધિ એ મૂઢતા છે આધ્યાત્મિક ઉપનય - નિશ્ચયનયની દૃષ્ટિથી તો કિલ્લો, દેશ, રાજ્ય વગેરે પદાર્થ આત્માના નથી. દેશ વગેરે ઉપર પરમાર્થથી આત્માની માલિકી નથી. કારણ કે દેશ વગેરે વસ્તુમાં અનાત્મધર્મો (= જડ વસ્તુના ગુણધર્મો) ઉપલબ્ધ થાય છે. તેથી “મારો દેશ', “મારું રાજ્ય', “મારો ગઢ' વગેરે બોલવું તે નિશ્ચયનયની દૃષ્ટિથી તો કેવલ મૂઢતા જ છે. આવા જ અભિપ્રાયથી કુંદકુંદસ્વામીએ સમયસાર છે. નામના ગ્રંથમાં જણાવેલ છે કે “જેમ કોઈક માણસ “આ અમારું ગામ, નગર, રાષ્ટ્ર છે' - આ પ્રમાણે છે બોલે તો તે ગામ, નગર કે રાષ્ટ્ર તે માણસના બની જતા નથી. ફક્ત મૂઢતાને લીધે તે માણસ તે પ્રકારે બોલે છે.”
પુસ્તકોમાં ‘પુગલ પર્યાય’ પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે. 8 કો.(૧૩)માં ‘પર્યાયમાંહિ પાઠ. *. મ.માં ‘ભેદ પાઠ. કો. (૭)નો પાઠ લીધો છે. ૪ કો.(૧૩)માં ‘તેહને પાઠ. ૧ કો.(૧૩)માં “સ્વસંબંધે’ પાઠ. 0 પુસ્તકોમાં ‘ઉપચરિઈ' પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. 1 ફક્ત P(૨)માં જ “કોટ' છે.