Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 371
________________ ૩૧૭ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧૧/૦)]. (૩) નિજ “નાના પર્યાયઈ “તેહ જ દ્રવ્ય એહ” ઈમ કહિઈ જી, નિત્ય સ્વભાવે, (૪) અનિત્ય સ્વભાવઈ, પજયપરિણતિ લહીઈ જી; છતી વસ્તુનઈ રૂપાંતરથી નાશઈ, દ્વિવિધા ભાઈ જી, વિશેષનઈ સામાન્યરૂપથી, થૂલવ્યંતર નાશઈ જી ૧૧/ગા (૧૮૯) નિજ કહતાં આપણા , જે ક્રમભાવી નાના પર્યાય શ્યામત્વ-રક્તવાદિક, તે ભેદક છઈ. તઈ હતઈ પણિ “એ દ્રવ્ય તેહ જ, જે પૂર્વિ અનુભવિઉં હુતું” - એહ જ્ઞાન જેહથી થાઈ રા છઈ, તે નિત્યસ્વભાવ કહિઈ. “તમારાય નિત્ય” (તા./૩૦) રૂતિ સૂત્રમ્ "प्रध्वंसाप्रतियोगित्वं नित्यत्वम्" इत्यस्याप्यत्रैव पर्यवसानम्, केनचिद् रूपेणैव तल्लक्षणव्यवस्थितेः । (3) અનિત્ય સ્વભાવ તે પર્યાય (=પજય) પરિણતિ લહિઈ જેણઈ. તે વિશેષ કહે છે જેણઈ રૂપરું ઉત્પાદ-વ્યય છઇં, તેણઇ રૂપઇ અનિત્ય સ્વભાવ છઈ. છતી વસ્તુનઈ રૂપાંતરથી = પર્યાયવિશેષથી નાશ છઈ. તેણઈ કરી એ દ્વિવિધા “આ રૂપઈ નિત્ય*, આ રૂપઈ અનિત્ય” એ ઈવૈચિત્રતા ભાસઈ છઈ, જણાઈ છે, દીસઈ છઈ.* વિશેષનઈ સામાન્ય રૂપથી અન્વયઈ *નિત્યતા, જિમ ઘટનાશઈ, પણિ મૃદ્રવ્યાનુવૃત્તિ. તથા સામાન્યનઈ = મૃદાદિકનઈ પણિ પૂલાર્થાન્તર ઘટાદિક નાશઈ અનિત્યતા, “ટોળ પૃષ્ટા રૂતિ પ્રતીકા (૪) I/૧૧/છ. • લા.(૨)માં “નિજ ભાવિના” પાઠ. જે પુસ્તકોમાં “સ્વભાવ' પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. જ કો.(૨)માં “ભાવે' પાઠ. કો.(૧)માં “એહવિધ પાઠ. • કો.(૧)માં “પટંતર પાઠ છે. કો.(૧૦+૧૧+૧૩)+આ.(૧)માં “આપ આપણાં' પાઠ છે. મક આ.(૧)માં “છતે હું પાઠ. * ‘હતું = હતું. આધારગ્રંથ- ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ-૨, આનંદઘન બાવીસી સ્તબક. પુસ્તકોમાં નથી. કો.(૧૦+૧૧+૧૩)+P(૪)+આ.(૧)માં છે. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. 8 લા.(૨)માં “નાશિ’ પાઠ. * શાં.માં “અનિત્ય' અશુદ્ધ પાઠ. 0 પુસ્તકોમાં “વૈચિત્રી' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. * “અનિત્યત્વ કાનુયોર્જાયા.. અને નિત્યતા. ભાવ થી નિયતા. પાલિ૦

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386