Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 375
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૧/૯)] (૫) સ્વભાવનઈ એકાધારત્વઈ એકસ્વભાવ વિલાસો જી, (૬) અનેક દ્રવ્યઃ પ્રવાહ એકન†, અનેકસ્વભાવ પ્રકાશોઽ જી; વિણ એકતા વિશેષ ન* લહિઈ, સામાન્યનઈ અભાવઈ જી, અનેકત્વ વિણ સત્તા ન ઘટઈ, તિમ જ વિશેષ અભાવઈ† જી ।૧૧/૯૫ (૧૯૧) સ્વભાવ જે સહભાવી ધર્મ, તેહનઈ (એક) આધારત્વઈ, એકસ્વભાવ (વિલાસો.) જિમ રૂપ-૨સ-ગંધ-સ્પર્શનો આધાર ઘટાદિ એક કહિઈં. રા નાનાધર્માધારત્વઈ એકસ્વભાવતા. નાનાક્ષણાનુગતત્વઈં નિત્યસ્વભાવતા. એ વિશેષ જાણવો. (૫) સ (એકનઈ=) મૃદાદિક દ્રવ્યનો સ્થાસ-કોશ-કુશૂલાદિક અનેક દ્રવ્ય પ્રવાહ છઈ. તેણð અનેકસ્વભાવ પ્રકાશઈ. પર્યાય પણિ આદિષ્ટદ્રવ્ય કરિયઈ, તિવારŪ આકાશાદિક દ્રવ્યમાંહિં પણિ ઘટાકાશાદિભેદઈ એ (અનેકત્વ) સ્વભાવ દુર્લભ નહીં. (એકતા=) એકસ્વભાવ વિના, સામાન્યાભાવઇ, વિશેષ ન (લહિ=) પામિઈ. (તિમ જ અનેકત્વ=) અનેકસ્વભાવ॰ વિના વિશેષાં ભાવઈ સત્તા પણિ ન ઘટઇ. તેહ માટઈં *એકસ્વભાવ અનેકસ્વભાવ એ ૨ સ્વભાવ માન્યા જોઈઈ* (૬)॥૧૧/૯ા परामर्शः नानाभावानामेकाश्रय एकस्वभावो हि विद्येत, चैकानेकवस्तुसन्तानेऽनेकस्वभावः प्रकाशेत । विनैकस्वभावं विशेषो न भवेन्नु सामान्याऽभावेन, सत्ता त्वनेकस्वभावमृते न च स्याद् विशेषाऽभावेन । ।११/९ ।। * મો.(૨)માં ‘પ્રવાહ દ્રવ્ય' પાઠ. • મ.માં ‘એહનઈં’ પાઠ. કો.(૧)નો પાઠ લીધેલ છે. I મો.(૨)માં ‘પ્રકારશો' પાઠ. × કો.(૪)માં ‘વિ' પાઠ, * પુસ્તકોમાં ‘અભાર્વિ' પાઠ. કો.(૯) + સિ.નો પાઠ લીધો છે. – લી.(૧)માં ‘નાનાલક્ષણા’ પાઠ. * પુસ્તકોમાં ‘વિશેષાભાવઈ અનેકસ્વભાવ વિના’ પાઠ. અહીં આ.(૧)+કો.(૧૩)નો પાઠ લીધો છે. * લા.(૨)માં ‘વિશેષાભાવઈ પાઠ. ૩૨૧ * પુસ્તકોમાં એકાનેક ૨ સ્વભાવ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * તિમ જ વિશેષ વસ્તુનો અભાવ તોપર્ણિ માન્યું જ જોઈએ, તે માટે કહઈ છઈ. પાલિ૦.

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386