Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 374
________________ ૩૨૦ परामर्श [ અધ્યાત્મ અનુયોગ સહિત તો કાર્ય-કારણનઈ અભેદસંબંધ કિમ ઘટઈં ? રી ભેદ સંબંધ માનિઈ, તો તત્સંબંધાત્તરાદિગવેષણાઈ અનવસ્થા થાઈ. સ તે માટઈ કથંચિત અનિત્યસ્વભાવ પણિ માનવો. અતિ પથાર્થ વૃતિ તત્તમ /૧૧/૮ાા. द्रव्यनित्यता नास्ति चेत् ? तदा कार्याऽयोगोऽन्वयविरहेण, कार्यकाले कारणाऽसत्त्वे कार्यकारणताभङ्ग एव। सर्वथैवाऽनित्यताविरहेऽर्थक्रियाविरह आपद्येत, दले कार्यरूपतापरिणतौ सर्वथाऽजन्मता विघटेत ।।११/८॥ છે નિત્ય-અનિત્થરવભાવ અનિવાર્ય છે હોની - જો દ્રવ્યમાં નિયતા ન હોય તો અન્વય ન હોવાથી કાર્યની ઉત્પત્તિ જ થઈ નહિ એ શકે. કાર્યસમયે કારણ જ હાજર ન હોય તો કાર્ય-કારણભાવનો ભંગ જ થઈ જાય. તથા દ્રવ્યમાં સર્વથા ,,, જો અનિત્યતા ન હોય તો અર્થક્રિયાનો અભાવ આવી પડશે. તથા તે અર્થક્રિયા તો ઉપાદાન કારણમાં કાર્યરૂપતા પરિણતિ હોય તો જ સંભવે. તેથી કારણમાં કાર્યરૂપતાનો પરિણામ માનવામાં આવે તો સર્વથા ( અનુત્પન્નતાનું = એકાન્તનિત્યતાનું વિઘટન થશે. (૧૧/૮) ! નિત્યાનિત્યસ્વભાવપ્રતિપાદનનું પ્રયોજન લઈ નાણાકીના - પશુ-મનુષ્યાદિસ્વરૂપે જીવો અનિત્ય છે' - આવું જાણીને જીવદયા-જયણા ત વગેરેમાં ઉદ્યમ કરવો. તથા “ચૈતન્યસ્વરૂપે આપણે નિત્ય છીએ - આવું જાણીને મોત (કૃત્તિ) વગેરેથી કે આપણે કદાપિ ડરવું નહિ. જીવન મેં તથા દો, મોત વા કુર દો, તો વા ન દો ?' વી - આ રીતે વિચારવાથી આક્રોશ, ઉદ્વેગ વગેરે પણ રવાના થાય છે. આ રીતે આર્ત-રૌદ્રધ્યાન જવાથી મ શુક્લધ્યાન મળે છે. તેનાથી સિદ્ધસ્વરૂપ હાજર થાય છે. સિદ્ધસ્વરૂપને જણાવનારી એક કારિકા વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં ઉદ્ધત કરેલ છે. તેમાં જણાવેલ છે કે “અંતરંગ શત્રુગણનો ઉચ્છેદ કરીને મોક્ષમાં ગયેલા કેવલજ્ઞાન-દર્શનવાળા જીવો સર્વ પીડા-દુઃખથી મુક્ત બનીને આનંદમાં રહે છે.” (૧૧/૮) લા.(૨)માં “સંબંધાત્તરગવે...' પાઠ. * ..* ચિહ્રદ્ધયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૧)માં છે.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386