Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
૩૨૫
દ્રવ્ય-ગુણ-પયાનો રાસ +ટબો (૧૧/૧૧)]
(૯) શક્તિ અવસ્થિત નિજરૂપાન્તર ભવનિ ભવ્ય સ્વભાવો જી. (૧૦) ત્રિભું કાલિ મિલતા પરભાવિ અભવનૈ અભવ્ય સ્વભાવો જી; શૂન્યભાવ વિણ ભવ્ય સ્વભાવિ ભકૂટ કાર્યનઈ યોગઈ જી.
અભવ્યભાવ વિણ દ્રવ્યાન્તરતા થાઈ દ્રવ્ય સંયોગઈ જી ૧૧/૧૧ (૧૯૩) અનેકકાર્યકરણશક્તિક જે અવસ્થિત દ્રવ્ય છઈ, તેહનઈ ક્રમિક (નિજરૂપાન્તરભવનિક) વિશેષાન્તરાવિર્ભાવઈ અભિવ્યંગ્ય ભવ્ય સ્વભાવ કહિઈ. 'ભવ્યને ભવ્ય કહેવો. (૯).
ત્રિહું કાલિ પર દ્રવ્યમાંહિ અમિલતાં પણિ પરસ્વભાવઈ ન પરિણમવું (= અભવન), તે અભવ્યસ્વભાવ કહિછે. (૧૦)
“अन्नोन्नं पविसंता देंता ओगासमण्णमण्णस्स।
मेलंता विय णिच्चं सगं: सभावं ण विजहंति।।” (पञ्चास्तिकाय-७) ભવ્ય સ્વભાવ વિના, (ખોટા =) કૂટ કાર્યનઈ યોગઈ શૂન્યપણું થાઈ. એ પરભાવઈ સ ન હોઈ અનઈ સ્વભાવઈ નવિ હોઈ, તિવારઈ ન હોઈ જ. *સ્વભાવે હોઈ, તિવારે ભવ્ય હોઈ.*
અનઈ અભવ્ય સ્વભાવ (વિણ=) ન માનિઈ, તો દ્રવ્યનઈ સંયોગઈ દ્રવ્યાંતરપણું (થાઈ) થયું જોઈઈ, જે માટઈ ધર્માધર્માદિકનઈ જીવ-પુગલાદિકનઈ એકાવગાહનાવગાઢકારણઈ કાર્યસંકર, અભવ્યસ્વભાવઈ જે ન થાઈ.
તત્તદ્રવ્યનેઈ તત્તત્કાર્યક્ષેત્તાકલ્પન પણિ અભવ્યસ્વભાવગર્ભ જ છઈ.
*"आत्मादेः स्वकृत्यनन्तकार्यजननशक्तिभव्यता, तत्तत्सहकारिसमवधानेन तत्तत्कार्योपधायकताशक्तिश्च તથાભવ્યતિ તથાભવ્યતવૈવાતિરસ રૂતિ તુ રિમદાવા:* ૧૧/૧૧|| * મો.(૨)માં “અવસ્થિતિ’ પાઠ. * કો.(૯)માં “ભવને પાઠ. જે પુસ્તકોમાં “અભવન પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
મ.માં “કટ' અશુદ્ધ પાઠ. કૂટ = ખોટા. આધારગ્રંથ - અખાના છપ્પા. • કો.(૧+૯+૮+૬) + આ.(૧) + મો.(૨) + લા.(૧)માં “અભવ્યતા' પાઠ. કો.(૯) + સિ.માં વિશેષાંતર્ભાવઈ પાઠ. લા.(૨)માં “વિશેષતાતાવિર્ભવઈ પાઠ. '..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૧૩)માં છે. ૧. પુસ્તકોમાં ‘ભિલ...” પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. 1. अन्योन्यं प्रविशन्ति ददन्त्यवकाशमन्योऽन्यस्य। मिलन्त्यपि च नित्यं स्वकं स्वभावं न विजहन्ति ।।" 8 પુસ્તકોમાં “સ IITમાવં’ પાઠ.. પુસ્તકોમાં “તિવારે પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * કો.(૧૩)માં “શૂન્યભાવ, વિગર ભવ્ય સ્વભાવે પૂર્વે લખ્યો છે.” પાઠ છે. ...* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત B(૨) + પાલિ.માં છે. * આ.(૧)માં “શૂન્યભાવ વિગર ભવ્યસ્વભાવ અને અભવ્ય સ્વભાવ ન માનીઈ તો દ્રવ્યનેં રૂપાંતર સંયોગપણું થયું જોઈએ? પાઠ. 6 કો.(૧૩)માં “રૂપાંતર...' પાઠ. 8 પુસ્તકોમાં “અભવ્યત્વ-સ્વભાવ...' પાઠ છે. લી.(૩)નો પાઠ લીધો છે. .. ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૧૩)માં નથી. આ શાં.માં “નન ... gથાયવતાશ.િ. ભવ્યતા તથામ..” પાઠ.
Loading... Page Navigation 1 ... 377 378 379 380 381 382 383 384 385 386