Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 381
________________ ૩૨૭ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૧/૧૨)] (૧૧) પરમભાવ પારિણામિકભાવ પ્રધાનતાઈ લીજી છે, એ વિણ *મુખ્યરૂપ કિમ દ્રવ્યઈ પ્રસિદ્ધ રીતઈ દરજઈ જી; એ સામાન્ય સ્વભાવ ઈગ્યારહ, સકલ દ્રવ્યનઈ ધારો જી, આગમ અર્થ વિચારીનઈ જગિ, સુજસ વાદ વિસ્તારો જી ૧૧/૧રા (૧૯૪) સ્વલક્ષણીભૂત પરિણામિકભાવ, પ્રધાનતાઈ પરમભાવ સ્વભાવ (લીજઈ=) કહિજઈ. રી જિમ જ્ઞાનસ્વરૂપ આત્મા. (એ વિણ=) ૧૧મો એ પરમભાવ સ્વભાવ ન કહિઈ, તો દ્રવ્યનઈ વિષઈ, પ્રસિદ્ધ (રીતઈ મુખ્ય) રૂ૫ કિમ દીકઈ ? અનંતધર્માત્મક વસ્તુનઈ એક ધર્મપુરસ્કારઈ બોલાવિશું, તો તેહ જ પરમભાવનું એ લક્ષણ. (૧૧) એ ૧૧ સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યનઈ ધારવા. ઓવલી હદેને વિષે જાણવા.g એહવા આગમ અર્થ = ભાવભેદ ચિત્તમાંહિ વિચારીનઈ (જગિ) જગમાંહિ *= વિશ્વનઈ માંહ* સુજશ (વાદ) વિસ્તારો *= સુયશ લો* I/૧૧/૧રા पारिणामिकभावो जिनोक्तः परमभावः प्रधानत्वेन, तं विना द्रव्ये सिद्धरीत्या मुख्यरूपं कथं दीयेत ?। एवञ्चैकादश सामान्यस्वभावा हि सर्वद्रव्येषु, सुयशोवादमिह विस्तारयतु जिनागमार्थं मनसि विचार्य ।।११/१२।। પરમભાવ સ્વભાવની ઓળખાણ છે વોઈ:- જિનેશ્વર ભગવાને બતાવેલ પારિણામિક ભાવ મુખ્ય હોવાથી પરમભાવ તરીકે કહેવાય परामर्श: पारिणात * B(૨)માં “સ્વરૂપ' પાઠ. P(૨)માં ‘દ્રવ્ય કિમ રૂપે' પાઠ. ૧ પુસ્તકોમાં “રીતિ પાઠલા.(ર)નો પાઠ લીધો છે. ૧ કો.(૧૩)માં “સ્વભાવ' નથી. # કો.(૧)માં ‘દ્રવ્યન’ પાઠ. • ફક્ત લા.(૨)માં “તો' છે. ...ચિઠ્ઠદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. 8.8 ચિહ્રદયમધ્યવર્તીપાઠ ફક્ત લી.(૩)માં છે. ક... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે.

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386