Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 377
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૧/૧૦)] (૭) ગુણ-ગુણીનઈ સંજ્ઞા-સંખ્યાદિકભેદઈ ભેદસ્વભાવો જી, (૮) અભેદવૃત્તિ સુલક્ષણ ધારી જાણો॰ હોઈ અભેદ સ્વભાવો જી; ભેદ વિના એકત્વ સર્વનિ તેર્ણિ,* વ્યવહાર વિરોધો જી, વિણ અભેદ કિમ નિરાધારનો, ગુણ-પજ્જવનો બોધો જી II૧૧/૧૦। (૧૯૨) ગુણ-ગુણીનઈ”, પર્યાય-પર્યાયીનઈ, કારક-કાકીનઈ, સંજ્ઞા-સંખ્યા-લક્ષણાદિકભેદઈ કરીઈ નઈ ભેદ- સ્વભાવ જાણવો.(૭) અભેદની જે વૃત્તિ તે (સુલક્ષણ =) લક્ષણવંત (ધારી) અભેદસ્વભાવ જાણવો. (૮) (ભેદ વિણ=) ભેદસ્વભાવ ન માનિઈ, તો સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનઈ એકપણું હોઈ. તેણઈ કરી “ફ્ળ દ્રવ્યમ્, વં શુળ, યં પર્યાયઃ” – એ વ્યવહારનો વિરોધ હોઈ. અનઈં (વિણ અભેદ=) અભેદસ્વભાવ ન કહિઈં, - તો નિરાધાર ગુણ-પર્યાયનો *બોધ ન થયો જોઈઈ. આધારાધેયનો* અભેદ વિના બીજો સંબંધ જ ન ઘટઈં. अत्र प्रवचनसारगाथा - - "पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स । ઞળત્તમતમાવો તદ્મવું "મતિ (?દોવિ) ધમેમાં ।।” परामर्शः ૩૨૩ (પ્ર.સા.૨/૧૪) કૃતિ।।૧૧/૧૦ गुण-गुण्यादिभेदस्वभावः संज्ञा- सङ्ख्यादिकभेदेन, ज्ञेयोऽनन्यवृत्तिसुलक्षणः खल्वभेदस्वभावः तत्र । भेदाभावे सर्वत्रैक्याद् द्रव्यादिव्यवहारः स्यान्न, विनाऽभेदं निराधारयोर्गुण-पर्याययोर्धीर्भवेन्न । ।११/१० ।। • લી.(૧+૩)+મ.માં ધારી હોઈ પાઠ કો.(૧) + કો.(૭+૯) + આ.(૧)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘તેણે’ પાઠ. કો. (૮+૧૦)નો પાઠ લીધો છે. I પુસ્તકોમાં ‘...ગુણિનઈં પર્યાયનઈં કારકિનઈં' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. ♦ આ.(૧)માં ‘માનીઈં' પાઠ. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી. – રાસની તમામ હસ્તપ્રતોમાં + પુસ્તકોમાં ‘ભવવિ’ પાઠ છે. દિગંબર પ્રવચનસારના મુદ્રિત પુસ્તકોમાં ‘હોવિ’ પાઠ છે. 1. प्रविभक्तप्रदेशत्वं पृथक्त्वमिति शासनं हि वीरस्य । अन्यत्वमतद्भावो न तद्भवद् भवति कथमेकम् ? ।।” શ સ

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386