Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૧/૪)]
૩૧૧
ચેતનત્વાદિ ૪ સામાન્યગુણમાંહિ પણિ કહિયા છઈ†, અનઈં વિશેષગુણમાંહિ પણિ કહિયા છઈ તિહાં♦ સ્યૂ કારણ ? તે કહઈં છઈ–
ચેતનતાદિક ચ્યારે સ્વજાતિ ગુણ સામાન્ય કહાઈ જી, વિશેષ ગુણ પરજાતિઅપેક્ષા ગ્રહતાં ચિત્તિ સુહાઈ જી; વિશેષ ગુણ છઈ સૂત્રઈ ભાખિ, બહુસ્વભાવ આધારો જી, અર્થ તેહ કિમ ગણિઆ જાઈ, એહ† થૂલ વ્યવહારો જી ॥૧૧/૪ (૧૮૬)
ચેતનત્વાદિ ૪ *ગુણ (સ્વજાતિ=) સ્વજાત્યપેક્ષાઈ અનુગત વ્યવહાર કરઈ છઈ. તે માટઈં સામાન્યગુણ કહિયઈ ‘ઇતિ ભાવ.
પરજાતિની અપેક્ષાઈ ચેતનત્વાદિક “અચેતનાદિક દ્રવ્યથી સ્વાશ્રયવ્યાવૃત્તિ કરઈ છઈં. તે માટઈં વિશેષ ગુણ કહિઈં. (ઈમ ગ્રહતાં ચિત્તિ સુહાઈ)“પરાપરસામાન્યવત્ સામાન્ય શ
- विशेषगुणत्वमेषाम्” इति भावः * ।
સ
“જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ૪ આત્મવિશેષગુણ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ૪ પુદ્ગલ વિશેષગુણ.” એવ ૨ના વિશેષ ગુણ જે સૂત્રે (ભાખિયા=) કહ્યા, તે (=એહ) સ્થૂલ વ્યવહારઈ જાણવું.
જે માટઈં “અલ્ટો સિદ્ધમુળ, ત્રિશત્ સિદ્ધવિમુળ, મુળવાજાયઃ પુછ્યાના અનન્તાઃ” ઇત્યાદિ સૂત્રાર્થ*વિચારણાઇ (બહુસ્વભાવ આધારો) વિશેષગુણ અનંતા થાઈ છે. તે (અર્થ) છદ્મસ્થ કિમ ગણી સકઈ ? *તસ્માત્ ધર્માસ્તિવાયાવીનાંતિ-સ્થિત્યવાદના -વર્તનાદેતુત્વોપયો-પ્રહારવ્યાઃ ષદેવ (વિશેષનુ ) |
अस्तित्वादयः सामान्यगुणास्तु विवक्षयाऽपरिमिताः” इत्येव न्याय्यम् ।
" षण्णां लक्षणवतां लक्षणानि षडेव इति हि को न श्रद्दधीत ?* 'નાળ ઘ વંસળું ઘેવ, રાં ચ તવો તદ્દા । વીરિય વોનો ય, થં નીવમ્સ નવલાં।। (ઉત્ત.૨૮/૧૧,
♦ પુસ્તકોમાં ‘છઈ' પાઠ નથી. આ.(૧)+કો.(૧૩)માં છે. * આ.(૧)માં ‘તેનું’ પાઠ.
ૐ મો.(૨)માં ‘કહાઈં’ પાઠ નથી. ♦ કો.(૨)માં ‘પુદ્ગલ’ પાઠ. ♦ આ.(૧)માં ‘વિવ...’ પાઠ.
* પુસ્તકોમાં ‘ગુણ' નથી. આ.(૧)માં છે. `...મેં ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
“ પુસ્તકોમાં ‘અચેતનત્વાદિક' પાઠ. કો.(૧૦+૧૧)નો પાઠ લીધો છે. – લી.(૧)માં ‘સ્વાશ્રયવૃત્તિ' પાઠ.
* કો.(૧૩)માં ‘તૈય’ પાઠ.
* સિ.માં ‘વિચારી' પાઠ.
** ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૧૩)માં નથી.
1. ज्ञानं च दर्शनं चैव चारित्रं च तपः तथा । वीर्यम् उपयोगः च एतद् जीवस्य लक्षणम् ।।
Loading... Page Navigation 1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386