Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 367
________________ ૩૧૩ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૧/૫)] ધર્મ અપેક્ષાઈ ઈહાં અલગા સ્વભાવ ગુણથી ભાખ્યા છે, નિજ નિજ રૂપ મુખ્યતા લેઈ, “સ્વભાવ ગુણ કરી દાખ્યા છે; (૧) અતિ સ્વભાવ તિહાં નિજરૂપઈ, ભાવરૂપતા દેખો જી, પર અભાવ પરિ નિજ ભાવઈ, પણિ અરથ અનુભવી લેખો જી ૧૧/પા (૧૮૭) અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધઈ ધર્મમાત્રની (અપેક્ષાઈ=) વિવક્ષા કરીનઇ ઈહાં સ્વભાવ ગુણથી અલગા પંડિતે ભાખ્યા = કહ્યા. નિજ નિજ કહેતાં આપ આપણા રૂપની મુખ્યતા લેઈ, અનવૃત્તિ શ સંબંધ માત્ર અનુસરીનઈ સ્વભાવ છઈ, તે જ ગુણ કરી દાખ્યા = દેખાડ્યા. તે માટઈ ગુણવિભાગ કહીનઈ, સ્વભાવવિભાગ હિવઈ કહિઈ છઈ – તિમાં પ્રથમ અસ્તિસ્વભાવ તે નિજરૂપઈ = સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવસ્વરૂપઈ ભાવરૂપતાર્યો દેખો. જિમ પર 'વસ્તુચતુષ્ક અભાવઈ નાસ્તિત્વસ્વભાવ અનુભવિયઈ છઈ, *તિમ (=પરિ) નિજભાવઈ અસ્તિત્વસ્વભાવ પણિ (અરથ) અનુભવિઈ (લેખો) છઈ.* તે માટઈ અસ્તિસ્વભાવ લેખઈ છઈ. I/૧૧/પા प , अनुवृत्ति-व्यावृत्त्यपेक्षया स्वभावेषु गुणान्यतोक्तेह, चानुवृत्तिस्वरूपार्पणे तु गुणो ननूक्तः स्वभाव एव । अस्तिस्वभावं स्वद्रव्यादितया भावरूपं जानीहि, नास्तित्वमिवाऽपरद्रव्याद्यभावेन निजद्रव्यत्वेन ।।११/५।। ) સ્વભાવનિરૂપણ) ht :- અનુવૃત્તિની અને વ્યાવૃત્તિની અપેક્ષાએ અહીં સ્વભાવમાં ગુણભેદ જણાવેલ છે. તથા આ ઓ ! ભાગ્યશાળી ! અનુવૃત્તિસ્વરૂપની અર્પણ કરવામાં આવે તો સ્વભાવ જ ગુણ તરીકે જણાવેલ વ્યા છે. અસ્તિસ્વભાવને સ્વદ્રવ્યારિરૂપે ભાવાત્મક જાણવો. નાસ્તિસ્વભાવ જેમ અન્યદ્રવ્યાદિના અભાવથી જણાય છે તેમ અસ્તિસ્વભાવને - નિજદ્રવ્યત્વ વિગેરે દ્વારા જાણવો. (૧૧/૫) પુસ્તકોમાં “ગુણ સ્વભાવ' પાઠ. કો.(૧૧)નો પાઠ લીધો છે. # કો.(૧)માં “નાસ્તિ સ્વભાવ તિહાં દેખો જી' પાઠ. 8 “કહ્યા' પાઠ ફક્ત કો.(૧૩)માં છે. પુસ્તકોમાં “હિવઈ નથી. આ.(૧)+કો.(૧૩)માં છે. '... ચિતંદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. • કો.(૧૧)માં “ભાઈ પાઠ. છેકો.(૧+૧૧)માં “નાસ્તિ સ્વભાવ' પાઠ છે. *.* ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯) + ધ + સિ.માં નથી. परामर्श:: अनवनि

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386