Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૧/૩)]
જ્ઞાન, દૃષ્ટિ, સુખ, વીર્ય, ફરસ, રસ, ગંધ, વર્ણ એ જાણો જી, ગતિ-થિતિ-અવગાહના -વર્તનાહેતુભાવ મનિ આણો જી; ચેતનતાદિક ચ્યારઇ ભેલાવિ, વિશેષગુણ એ સોલઈ જી, ષટ્ પુદ્ગલ-આતમન, તીનહ અન્ય દ્રવ્યનઈ ટોલઈ જી ।૧૧/૩ (૧૮૫) જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય એ *૪ = ચાર આત્માના, સ્પર્શ-૨સ-ગંધ-વર્ણ એ ૪ પુદ્ગલના વિશેષગુણ છે (એ જાણો).
શ
શુદ્ધ દ્રવ્યઇં અવિકૃત રૂપ એ *અવિશિષ્ટ રહઈં. તે માટઈં એ ગુણ કહિયા. વિકૃતસ્વરૂપ તે પર્યાયમાં ભલઈં.એ વિશેષ જાણવો. ગતિહેતુતા (૧), સ્થિતિહેતુતા (૨), અવગાહનાહેતુતા (૩), વર્તનાહેતુતા (૪) એ ૪ ધર્માસ્તિકાય (૧), અધર્માસ્તિકાય (૨), આકાશાસ્તિકાય (૩), સ કાલ (૪) દ્રવ્યના પ્રત્યેકિં વિશેષગુણ (મનિ આણો). એહ ૧૨ ગુણમાં (ચેતનતાદિક=) ચેતનત્વ, અચેતનત્વ, મૂર્તૃત્વ, અમૂર્ત્તત્વ એ (ચ્યારઈ=) ૪ ગુણ ભેલિઈ, તિવાર (એ) ૧૬ વિશેષગુણ થાયછેં.
તે મધ્યે પુદ્ગલ દ્રવ્યનઈ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂર્ત્તત્વ, અચેતનત્વ એ ૬ હોઇ. આત્મદ્રવ્યનઈ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અમૂર્ત્તત્વ, ચેતનત્વ॰ એ છ હોઈં.
-
(અન્ય=) બીજા દ્રવ્યનઈ ટોલઈ = સમુદાયð ૩ ગુણ હોઈ. એક નિજગુણ, ૨ અચેતનત્વ, ૩ અમૂર્ત્તત્વ - ઇમ ફલાવીનð ધારવું. ૫૧૧/૩/૫
परामर्शः
૩૦૯
ज्ञानं दृष्टिः सुखञ्च वीर्यं स्पर्श - रस - गन्ध-वर्णाश्चैव, गति-स्थित्यवगाहन-वर्त्तनाहेतुता ज्ञेया विशेषेण । चेतनतादयश्चत्वारो हि विशेषगुणास्तु षोडश तेन, पुद्गलात्मनोः षड् गुणास्त्रयस्त्रयः खलु तदन्यद्रव्येषु ।।११/३ ।।
♦ પુસ્તકોમાં ‘અવગાહન' પાઠ. અહીં કો.(૫+૬+૮+૯+૧૦+૧૧)નો પાઠ લીધો છે.
I મો.(૨)માં ‘હેતુસ્વભાવ' પાઠ.
* કો.(૧૩)માં ‘ભેલવી' પાઠ.
* મ.માં ‘એ જ’ પાઠ. P(૩)નો પાઠ લીધેલો છે.
* શાં+મ.માં ‘અવિશષ્ટ’ અશુદ્ધ પાઠ. ધ.+B(૨)નો પાઠ લીધો છે.
♦ લી.(૧) + લા.(૨)માં ‘પર્યાય સાંભલી’ પાઠ.
। પુસ્તકોમાં ‘એહ’ નથી. લા.(૨)માં છે.
મ.માં ‘અચેતનત્વ’ અશુદ્ધ પાઠ. કો.(૧૦)+લા.(૨)નો પાઠ લીધો છે. * આ.(૧)માં ‘અમૂર્તિ’ પાઠ.
Loading... Page Navigation 1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386