Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૮૯
દ્રવ્ય-ગુણ-પયાનો રાસ + ટબો (૧/૧૨)]. બીજા ભાષઈ રે જોઈ ચક્રનઈ, ચારઈ જે થિતિક તાસ" કાલ અપેક્ષા રે કારણ દ્રવ્ય છઈ, ષની ભગવઈ ભાસ /૧૦/૧રા (૧૭૩) સમ.
બીજા આચાર્ય ઇમ ભાષઈ છે કે જ્યોતિશ્ચકનઈ ચારઈ પરત્વ, અપરત્વ, નવ, પુરાણાદિ ભાવસ્થિતિ છઇં, (તાસક) તેહનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાંહિ કાલદ્રવ્ય છઇ.
અર્થનઈ વિષઈ સૂર્યક્રિયોપનાયક દ્રવ્ય ચારક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટઈં. તે માટઈ એહવું કાલદ્રવ્ય જ કહિછે. તો જ શ્રી ભગવતીસૂત્રમાંહિ બં! રી વ્યા પત્તા? જોયમાં ! છઠ્ઠલ્લા પત્તા - ઘમ્મત્થિા ) નાવ ઉદ્ધાસમા” (મા.૨૫/૪/૭રૂ૪) ગ એ વચન છઇ. તેહનું નિરુપચરિત વ્યાખ્યાન ઘટઈ. (ષની = પદ્રવ્યને ભગવઈ = ભગવતીસૂત્ર ભાસ = ભાસઈ = ભાખઈ.).
અનઈ વર્તનાપર્યાયનું સાધારણાપેક્ષ દ્રવ્ય ન કહીશું, તો ગતિ-સ્થિત્યવગાહના સાધારણાપેક્ષાકારણપણઇ ધર્માધર્માકાશાસ્તિકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઈ.
અનઇ એ અર્થ યુક્તિગ્રાહ્ય છઈ. તે માટઇં કેવલ “આજ્ઞા ગ્રાહ્ય કહી, પણિ કિમ સંતોષ ધરાઇ ?I૧૦/૧૨
; अन्य आचार्य आचष्टे ज्योतिश्चक्रगतिस्थितेः।
अपेक्षाकारणं काल: प्रज्ञप्तौ द्रव्यषट्कता ।।१०/१२।।
જ અતિરિક્તકાલદ્રવ્યવાદીનો મત જ hી - અન્ય આચાર્ય કહે છે કે “જ્યોતિશ્ચક્રની ગતિ મુજબ જે પરત્વાદિ ભાવની સ્થિતિ છે તેનું અપેક્ષાકારણ કાળ છે. તેથી જ ભગવતીસૂત્રમાં છ દ્રવ્ય બતાવેલ છે તે સંગત થાય છે.'(૧૦/૧૨) ઘી
જે યુક્તિ પણ શ્રદ્ધાપોષક + ઓભિક ઉયનય :- “યુક્તિગ્રાહ્ય પદાર્થને આજ્ઞાગ્રાહ્ય બનાવીને સંતોષ ન ધરવો' - આ પ્રમાણે સ્વોપજ્ઞ ટબામાં જણાવેલ વાતથી એવું ફલિત થાય છે કે યુક્તિગ્રાહ્ય શાસ્ત્રોક્ત જે જે બાબતોમાં પોતાનો બ ક્ષયોપશમ પહોંચે, ત્યાં સુધી આગમાનુસારે ઊહાપોહ કરવો જ જોઈએ. તો જ શાસ્ત્રોક્ત પદાર્થ સ્થિર . થાય, પરમાર્થ પ્રાપ્ત થાય, તીર્થકર ભગવંત પ્રત્યેની શ્રદ્ધા અકાટ્ય અને વિશુદ્ધ બને. તથા આંતરિક : મોક્ષમાર્ગે આપણી આગેકૂચ થાય. તેનાથી સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં જણાવેલ, કર્મના પાશમાંથી આત્માને ઘમ છોડાવવા સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૧૦/૧૨)
૪ મો.(૨)માં ‘તિથિ’ પાઠ. ૧ લા.(૨)માં “વાસ' પાઠ. 1 મો.(૨)માં “સાસ’ પાઠ. ૪ આ.(૧)માં “....ક્રિયાપચારનાયક..” પાઠ. જે પુસ્તકોમાં “જ” નથી. કો.(૯)-સિ.માં છે. 1. कतिविधानि णं भदन्त ! द्रव्याणि प्रज्ञप्तानि? गौतम ! षड् द्रव्याणि प्रज्ञप्तानि-धर्मास्तिकायः... यावद् अद्धासयमः। • કો.(૧૩)માં “સાપેક્ષગતિદ્રવ્ય' પાઠ. આ આ.(૧)માં “આજ્ઞા જ કબૂલ છે કહી...” પાઠ.