Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૦/૧૭)]
એ દિગંબરપક્ષ પ્રતિબંદીઈ દૂષઈ છઈ -
ઇમ અણુગતિની રે લેઈ હેતુતા, ધર્મદ્રવ્યઅણુ થાઈ;
સાધારણતા રે લેઈ એકની, સમય બંધ પણિ થાઈ॰ ॥૧૦/૧૭॥ (૧૭૮) સમ. ઇમ જો મંદાણુગતિકાર્યહેતુપર્યાય*સમયભાજનદ્રવ્ય સમયઅણુ કલ્પિÛ, તો (અણુગતિની હેતુતા લેઈ) મંદાણુગતિહેતુતારૂપ ગુણભાજનઈ ધર્માસ્તિકાયાણુ પણિ સિદ્ધ (થાઈ =) હોઈ. રા ઈમ અધર્માસ્તિકાયાાણુનો પણિ પ્રસંગ થાઈ.
અનઈં જો (એકની સાધારણતા=) સર્વસાધારણગતિહેતુતાદિક લેઈ, ધર્માસ્તિકાયાદિ “એક સૈ સ્કંધરૂપ જ દ્રવ્ય કલ્પિઈં.
દેશ-પ્રદેશકલ્પના તેહની વ્યવહારાનુરોધઈ પછઈ કરી,
તો સર્વજીવાજીવદ્રવ્યસાધારણવર્તનાહેતુતાગુણ લેઈનઈં (સમય=) કાલદ્રવ્ય પણિ લોકપ્રમાણ એક (બંધ) કલ્પિઉં જોઈઈ (=થાઈ).
ધર્માસ્તિકાયાદિકનઈં અધિકારŪ સાધારણગતિહેતુતાઘુપસ્થિતિ જ કલ્પક છઈ અનઈં કાલદ્રવ્યકલ્પક તે મંદાણુવર્તનાહેતુત્વોપસ્થિતિ જ છઈં” -
એ કલ્પનાઈં તો અભિનિવેશ વિના બીજું કોઈ કારણ નથી. ૫૧૦/૧૭||
परामर्शः
इत्थं धर्मा सिखि: स्याद् यतोऽणुगतिहेतुता ।
गतिसामान्यहेतुत्वे धर्मैक्यवत् क्षणैकता । ।१० / १७ ॥
૨૯૫
♦ પ્રતિબંદીથી દિગંબરમતનું નિરાકરણ ♦
:- આ રીતે તો ધર્માણુની પણ સિદ્ધિ થઈ જશે. કારણ કે અણુગતિહેતુતા સ્વરૂપ ગુણ ૨ તેની સિદ્ધિ માટે સમર્થ છે. ગતિસામાન્યનો હેતુ હોવાથી ધર્માસ્તિકાય એક હોય તો કાલદ્રવ્ય પણ એક જ હોવું જોઈએ. (મતલબ કે દિગંબરસંમત અસંખ્ય કાલાણુદ્રવ્યની કલ્પના યોગ્ય નથી.) (૧૦/૧૭) ♦ અપ્રમત્ત અને નિષ્પક્ષ બનો ઃ કાલ
:- કાળ તત્ત્વ એક હોય કે અનેક પરંતુ એટલું તો સુનિશ્ચિત છે કે કાળ બધા
આ.(૧)માં ‘થાય' પાઠ.
♦ લા.(૨)માં ‘સમયપર્યાય' પાઠ.
♦ પુસ્તકોમાં ‘ભાજન' પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે.
* મ. + ઘ. માં ધર્માસ્તિકાય' કૃતિ ત્રુટિતઃ પાઠઃ। કો.(૯+૧૨+૧૩)+સિ.+P(૪)+લી.(૨+૩)+આ.(૧)નો પાઠ
લીધો છે.
ૐ P(૪)માં ‘અધર્મ...' અશુદ્ધ પાઠ.
* પુસ્તકોમાં ‘એક જ સ્કંધરૂપ દ્રવ્ય...' પાઠ છે. સિ.પા.નો પાઠ અહીં લીધેલ છે.
ૐ ન
]]