Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 353
________________ ૩૦૧ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૦/૨૧)] ઈમ એ ભાખ્યા રે સંખેપઈ કરી, દ્રવ્યતણા ષટ્ ભેદ; વિસ્તારઈ તે રે જાણી શ્રુત થકી, સુજસ લો ગતખેદ I/૧૦/૨૧il (૧૮૨) સમ. ઇમ એ દ્રવ્યતણા સંક્ષેપ) (કરી) ષટુ ભેદ ભાખ્યા છઈ. વિસ્તારઈ, શ્રત કહિઈ સિદ્ધાંત, તેહ થકી () જાણીનઈ (ગતખેદક), ખેદરહિત થકા પ્રવચનદક્ષપણાનો સુયશ કહતાં સુબોલ, સ તે (લહોત્ર) પામો. *એણી પેરે શુદ્ધ દ્રવ્યાદિક પરખી નિર્મલ સમકિત આદરી.* ૧૦/રના इत्य परामर्शः :: इत्थमुक्ता समासेन द्रव्यप्रकारषट्कता। श्रुताद् विस्तरतो ज्ञात्वा लभतां सुयशोऽमलम् ।।१०/२१।। હ8 વિસ્તારરુચિ સમકિતને પામીએ છે. શિ :- આ રીતે દ્રવ્યના છ પ્રકાર સંક્ષેપથી કહ્યા. આગમ દ્વારા વિસ્તારથી તેને જાણીને (વિસ્તારરુચિ સમ્યગ્દર્શન વગેરેના બળથી) નિર્મળ સુયશને પ્રાપ્ત કરો. (૧૦/૨૧) a .... તો સાચા શાસનપ્રભાવક બનીએ હa :- વિસ્તારરુચિ સમકિતવાળા આત્માર્થી જીવો જ ખરા અર્થમાં જિનશાસનની સાનુબંધ રીતે પ્રભાવના કરી શકે છે. તેઓ જ તત્ત્વના નિરૂપણમાં હોંશિયાર બની શકે છે. તેમજ (૧ રાજસભા વગેરે સ્થળે જાહેરમાં જિનશાસનપ્રત્યનીક સામે વાદમાં તેઓ જ વિજય પ્રાપ્ત કરી શકે છે., તથા આ રીતે યશ-પ્રસિદ્ધિ-કીર્તિ મેળવવા છતાં પણ તેઓ મહત્ત્વાકાંક્ષા વગેરે દોષોથી દૂષિત બનતા ન નથી. જિનશાસનપ્રભાવના વગેરે દ્વારા મળેલો યશ દેવ-ગુરુને સોંપી, કર્તુત્વભાવના ભારબોજથી રહિત છે બની, કર્મથી હળવાફૂલ બની જે દ્રવ્ય-ભાવ મોક્ષમાર્ગે ઝડપથી આગેકૂચ કરે છે તે જ સાચા શાસનપ્રભાવક : છે. આવી શાસનપ્રભાવના (જાતપ્રભાવના નહિ) કરવાથી જ્ઞાનસારની જ્ઞાનમંજરી વ્યાખ્યામાં દર્શાવેલ વી આત્માનું તાદાભ્યઅવસ્થાન = મોક્ષ સુલભ થાય. (૧૦/૨૧) • દસમી શાખા સમાપ્ત ... • લા.(૨) + પુસ્તકોમાં “શ્રુતથી પાઠ છે. આ.(૧) + કો.(૬+૮+૧૨) + પા.નો અહીં લીધેલ છે. ૪ લા.(૨)માં “એહવા સુપરાપણાનઉ = શુભયશન વિસ્તાર કહઈતાં ઘણી કીરતિ પ્રતઈ પામ્ય. ઈતિ ૧૮૨ ગાથાર્થ સંપૂર્ણ પાઠ.. *.* ચિઠ્ઠદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૧૩)માં છે.

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386