________________
૩૦૧
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૦/૨૧)] ઈમ એ ભાખ્યા રે સંખેપઈ કરી, દ્રવ્યતણા ષટ્ ભેદ; વિસ્તારઈ તે રે જાણી શ્રુત થકી, સુજસ લો ગતખેદ I/૧૦/૨૧il (૧૮૨) સમ.
ઇમ એ દ્રવ્યતણા સંક્ષેપ) (કરી) ષટુ ભેદ ભાખ્યા છઈ. વિસ્તારઈ, શ્રત કહિઈ સિદ્ધાંત, તેહ થકી () જાણીનઈ (ગતખેદક), ખેદરહિત થકા પ્રવચનદક્ષપણાનો સુયશ કહતાં સુબોલ, સ તે (લહોત્ર) પામો.
*એણી પેરે શુદ્ધ દ્રવ્યાદિક પરખી નિર્મલ સમકિત આદરી.* ૧૦/રના
इत्य
परामर्शः
:: इत्थमुक्ता समासेन द्रव्यप्रकारषट्कता।
श्रुताद् विस्तरतो ज्ञात्वा लभतां सुयशोऽमलम् ।।१०/२१।।
હ8 વિસ્તારરુચિ સમકિતને પામીએ છે. શિ :- આ રીતે દ્રવ્યના છ પ્રકાર સંક્ષેપથી કહ્યા. આગમ દ્વારા વિસ્તારથી તેને જાણીને (વિસ્તારરુચિ સમ્યગ્દર્શન વગેરેના બળથી) નિર્મળ સુયશને પ્રાપ્ત કરો. (૧૦/૨૧)
a .... તો સાચા શાસનપ્રભાવક બનીએ હa
:- વિસ્તારરુચિ સમકિતવાળા આત્માર્થી જીવો જ ખરા અર્થમાં જિનશાસનની સાનુબંધ રીતે પ્રભાવના કરી શકે છે. તેઓ જ તત્ત્વના નિરૂપણમાં હોંશિયાર બની શકે છે. તેમજ (૧ રાજસભા વગેરે સ્થળે જાહેરમાં જિનશાસનપ્રત્યનીક સામે વાદમાં તેઓ જ વિજય પ્રાપ્ત કરી શકે છે., તથા આ રીતે યશ-પ્રસિદ્ધિ-કીર્તિ મેળવવા છતાં પણ તેઓ મહત્ત્વાકાંક્ષા વગેરે દોષોથી દૂષિત બનતા ન નથી. જિનશાસનપ્રભાવના વગેરે દ્વારા મળેલો યશ દેવ-ગુરુને સોંપી, કર્તુત્વભાવના ભારબોજથી રહિત છે બની, કર્મથી હળવાફૂલ બની જે દ્રવ્ય-ભાવ મોક્ષમાર્ગે ઝડપથી આગેકૂચ કરે છે તે જ સાચા શાસનપ્રભાવક : છે. આવી શાસનપ્રભાવના (જાતપ્રભાવના નહિ) કરવાથી જ્ઞાનસારની જ્ઞાનમંજરી વ્યાખ્યામાં દર્શાવેલ વી આત્માનું તાદાભ્યઅવસ્થાન = મોક્ષ સુલભ થાય. (૧૦/૨૧)
• દસમી શાખા સમાપ્ત ...
• લા.(૨) + પુસ્તકોમાં “શ્રુતથી પાઠ છે. આ.(૧) + કો.(૬+૮+૧૨) + પા.નો અહીં લીધેલ છે. ૪ લા.(૨)માં “એહવા સુપરાપણાનઉ = શુભયશન વિસ્તાર કહઈતાં ઘણી કીરતિ પ્રતઈ પામ્ય. ઈતિ ૧૮૨ ગાથાર્થ
સંપૂર્ણ પાઠ.. *.* ચિઠ્ઠદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૧૩)માં છે.