Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૩૧
દ્રવ્ય-ગુણ-યાર્યનો રાસ + ટબોલર)]
એહ જ ભાવ વિવરીનઈ કહઈ છ0 – ઉત્પાદ-વ્યય-ધ્રુવપણઈ, કઈ સમય-સમય પરિણામ રે; પદ્રવ્યતણો પ્રત્યક્ષથી, ન વિરોધતણો એ ઠામ રે I૯/રા જિન. (૧૩૫) ઉત્પાદ (૧) વ્યય (૨) ધ્રૌવ્ય (૩) એ ત્રણ લક્ષણઈ પદ્ધવ્યનો સમય સમય પરિણામ છઈ.
કોઈ કહયછે જે “જિહાં ઉત્પાદ-વ્યય, તિહાં ધ્રુવપણું નહીં. જિહાં ધ્રુવપણું, તિહાં ઉત્પાદ -વ્યય નહીં; એવો વિરોધ છઇ. તો ૩ લક્ષણ એક ઠામિ કિમ હોઈ ? ”જિમ છાયાતપરી એક ઠામિ ન હોઈ" તિમ ૩ લક્ષણ એક કામિ ન હુઆ જોઈઈ.”
તેહનઈ કહિઍ જે શીત-ઉષ્ણ સ્પર્શ જલ - અનલનિ વિષઈ પરસ્પરઈ પરિહારઈ દીઠા છઈ, તેહનઈ એક ઠામઈ ઉપસંહાર વિરોધ કહિઈ. ઈહાં તો ૩ લક્ષણ સર્વત્ર એક ઠામ જ પ્રત્યક્ષથી દીસઈ છઇ. પરસ્પર પરિહારઈ કિહાઈ પ્રત્યક્ષસિદ્ધ નથી. તો એ વિરોધનો ઠામ કિમ હોઈ ? (એ વિરોધતણો ન ઠામ)
અનાદિકાલીન એકાંતવાસનાઇ મોહિત જીવ એહવો વિરોધ જાણઈ છઈ, પણિ પરમાઈ વિચારી જોતાં વિરોધ નથી. સમનિયતતાઈ પ્રત્યય જ વિરોધભંજક છઈ. ઇતિ ગાથાર્થ. ૯/રા
- : ગન-વ્યય-ધૃવત્વેઈિ રામ: પ્રતિક્ષાના -માનાર્ ચત્તો િવદ્ર, તત્ર વિરોfધતા ઉત્તર ? ા૨/રા
છે પદ્રવ્યમાં ઉત્પાદાદિસિદ્ધિ છે શ્લોકાર્થ :- ષડુ દ્રવ્યમાં પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્વારા પરિણમન થાય છે. તેવું પ્રમાણ દ્વારા જોવાયેલ છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો એકત્ર સ્વીકાર કરવામાં વિરોધ ક્યાંથી આવે ? (લાર) ટી
જ આત્મામાં વિશિષ્ટ શૈલક્ષચપરિણમનનો ઉપદેશ જ આધ્યાત્મિક ઉપનય :- ‘પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય સ્વરૂપે પરિણમે છે' - આ જાણીને સમ્યગ્દર્શની-સંયમી-કેવલજ્ઞાની-સિદ્ધસ્વરૂપે ઉત્પાદ અને મિથ્યાત્વી-અસંયમી-અજ્ઞાની-સંસારીસ્વરૂપે રહું નાશ અને આત્મત્વસ્વરૂપે દ્રૌવ્ય આ ત્રણ સ્વરૂપે આપણો આત્મા શીવ્રતયા પરિણમી જાય તે માટે જિનાજ્ઞા મુજબ આપણે પ્રયત્ન કરવો જોઈએ. આવો આધ્યાત્મિક ઉપદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. જો તેવું કરવામાં આવે તો તેનાથી અષ્ટકપ્રકરણમાં વર્ણવેલ મોક્ષ દુર્લભ નથી. ત્યાં છે મોક્ષના સ્વરૂપને દર્શાવતા શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જન્મ-મરણાદિશૂન્ય, સર્વપીડારહિત, એકાંતે સુખમય એવો મોક્ષ સર્વકર્મના ક્ષયથી મળે છે. (૯)૨) 3 ‘ઇવ વિવાતિ પાઠ કો.(૧૦)માં છે. જે આ.(૧)માં આ પાઠ છે. મ.+શાં.માં ‘લક્ષણો પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે શાં.+મ.માં “વ્યયપણું' પાઠ. અહીં આ.(૧)નો પાઠ લીધો છે. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ મુદ્રિત પુસ્તકમાં નથી. પા. + સિ. + લી.(૧+૩+૪) + P(૨) + આ.(૧)માં તથા કો.(૭+૯+૧૦+૧૧)માં છે. • શાં.+મ.માં “અનલઃ નેઈ’ પાઠ છે. અહીં આ.(૧)નો પાઠ લીધેલ છે. જે શાં.+મ.ધ.માં ‘એહોનો પાઠ છે. આ.(૧)નો પાઠ અહીં લીધો છે.
परामर्श जन्म