Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટબો (૧૦૭)].
૨૮૩ અધમસ્તિકાયનો અરવીકાર બાધગ્રસ્ત જ ોિતાના:- સ્થિતિનો હેતુ ન હોય તો ગતિ વિના ક્યાંક જીવની અને પુદ્ગલની નિત્ય સ્થિતિ આ હોવાની પણ આપત્તિ આવે. તેથી જિનવાણીને તમે સંભાળો અને સાંભળો. (૧૦૭)
દરેકને યોગ્ય ન્યાય આપીએ ?' કહાની :- સિદ્ધ ભગવંતનો આનંદ પર્યાય જે રીતે અન્ય દ્રવ્યથી નિરપેક્ષ છે, તે રીતે ગતિ અને સ્થિતિ પર્યાય નિરપેક્ષ નથી. પરંતુ પરદ્રવ્યસાપેક્ષ છે. જો કે નિશ્ચયથી ગતિ-સ્થિતિ નામના આ પર્યાય સિદ્ધ ભગવંતના પોતાના જ હોવાથી તે પર્યાય સ્વસાપેક્ષ છે. પરંતુ વ્યવહારથી ગતિ-સ્થિતિ પર્યાય પરસાપેક્ષ છે. આમ સિદ્ધદશામાં પણ ધર્માસ્તિકાય આદિ અન્ય દ્રવ્યના આપણા ઉપર થનાર ઉપકાર ! આપણી નજર બહાર નીકળી જવા ન જોઈએ. આ રીતે દરેક પદાર્થને યથોચિત રીતે ન્યાય આપવાથી લો જ આધ્યાત્મિક દશા પરિપૂર્ણપણે પાંગરે. તેના લીધે દ્વાત્રિશિકામાં મહોપાધ્યાયજીએ દર્શાવેલ સંસારના પ્રપંચથી શૂન્ય અને પરમાનંદથી પુષ્ટ એવા સિદ્ધોની દુનિયાને મહામુનિ મેળવે છે.(૧૦૭)
જાત