Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬૩
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો ૯૨૩)]
પરપ્રત્યય ધર્માદિકણો, નિયમઈ ભાખિઓ ઉત્પાદ રે; નિજપ્રત્યય પણિ તેહિ જ કહો, જાણિ અંતર નયવાદ રે ૯/ર૩ (૧૫૬)
જિન. 3
ધર્માસ્તિકાયાદિકનો ઉત્પાદ તે નિયમઈ પરપ્રત્યય = સ્વોપષ્ટભ્યજગત્યાદિપરિણતજીવ -પુગલાદિનિમિત્તજ ભાખિઓ. ઉભયજનિત તે એકજનિત પણિ હોઈ, તે માટઈ તેહનઈ (જ) નિજપ્રત્યય પણિ કહો. અંતરનયવાદ = નિશ્ચય-વ્યવહાર જાણીનઈ.
એ અર્થ - '“IIક્ષા તિખું પરપત્રો(ડ)ળિયા (સ.ત.રૂ.રૂ૩)” એ સમ્મતિગાથા મળે ઘસકારઈ પ્રશ્લેષઈ બીજો અર્થ વૃત્તિકારઈ કહિએ છઈ, તે અનુસરીનઈ લિખ્યો છઈ. //૯/ર૩
*
- પર
:
હીના ,
धर्मादीनां समुत्पादोऽन्यप्रत्ययाद्धि भाषितः। स्वप्रत्ययं तमेवाऽपि ज्ञात्वा यान्तरं वद।।९/२३ ।।
છે
કાનમાં કામ કરનાર
ફક ધમસ્તિકાયાદિમાં સ્વનિમિત્તક ઉત્પત્તિ :શ્લોકાર્થ :- ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની ઉત્પત્તિ અન્ય નિમિત્તે શાસ્ત્રમાં બતાવેલ છે. તેમ છતાં મેં અન્ય (= નિશ્ચય) નયને જાણીને તે જ ઉત્પત્તિને સ્વનિમિત્તક પણ કહો. (૯)૨૩)
1) હાનિકારક અંશને છોડીએ ) આધ્યાત્મિક ઉપનય :- ધર્માસ્તિકાયાદિની ઉત્પત્તિમાં રહેલ સ્વનિમિત્તકતા અને પરનિમિત્તત્વ - આ બે અંશમાંથી પરનિમિત્તકત્વ અંશને છોડીને સ્વનિમિત્તકત્વ અંશને પકડી તે ઉત્પત્તિને એકત્વિક વૈશ્નસિક, કહેવાનો નિશ્ચયનયનો મત જાણીને અહીં એટલો આધ્યાત્મિક બોધપાઠ લેવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારના અનેક પાસાઓમાંથી તે અંશને જ આપણે પકડવો જોઈએ કે જે અંશને , પકડવાથી, મુખ્ય કરવાથી આપણને આધ્યાત્મિક લાભ થાય, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મૈત્રી-પ્રમોદાદિ ભાવનાઓને હાનિ ન પહોંચે, તે વસ્તુ પ્રત્યે અનાસક્ત-વિરક્ત પરિણતિ ઘવાય નહિ તથા તે વિચાર પ્રત્યે આગ્રહ-હઠાગ્રહ-દુરાગ્રહ ઉભો થઈ ન જાય. આપણી આધ્યાત્મિક મનોદશામાં બાધક બને તેવા છે અન્ય અંશો પ્રત્યે ઉપેક્ષા-ઉદાસીનતા કેળવવી. તે બાબત અંગે સંક્લેશકારક ચર્ચામાં પડવું નહિ.
કો.(૯) + સિ.માં “ધર્માસ્તિકતણો' પાઠ. ૧ લી.(૨)માં “જિનપ્રત્યય’ અશુદ્ધ પાઠ. જે પુસ્તકોમાં ‘તેહ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “સ્વપષ્ટત્મગ...” પાઠ. લી.(૧+૨+૩+૪) + કો. (૧૦+૧૧)નો પાઠ લીધો છે. 1. આશિકીનાં ત્રયાળાં પરપ્રત્ય(s)નિયમતા 0 પુસ્તકોમાં “અકાર” પાઠ. (૯+૧૧)+સિ.નો પાઠ લીધો છે.