Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬૭
परामर्शः: अज
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો ૯ ૨૫)].
અંધારાનઈ ઉદ્યોતતા, રૂપાંતરનો પરિણામ રે;
અણુનઈ અણુઅંતરસંક્રમઈ, અર્થાતરગતિનો ઠામ રે ૯/૨પા (૧૫૮) જિન. તિહાં અંધારાનઈ ઉદ્યોતતા, તે અવસ્થિત દ્રવ્યનો રૂપાંતર પરિણામUરૂપ નાશ જાણવો. આ
અણુનઈ = પરમાણુનઈ અણુઅંતરસંક્રમઈ દ્વિદેશાદિભાવ થાઈ છઇ. તિહાં પરમાણુપર્યાય ! મૂલગો ટલ્યો, સ્કંધપર્યાય ઊપનો. તેણઈ કરી અર્થાતરગતિરૂપ નાશનો ઠામ જાણવો. “ઈતિ ૧૫૮ ગાથાર્થ. ૯/૨પા
अन्धकारे प्रकाशस्य रूपान्यपरिणामता । अणावन्याऽणुसम्बन्धेऽर्थान्तरपरिणामता ।।९/२५ ।।
આ બે પ્રકારના નાશની ઓળખ . શ્લોકાર્થ - અંધકારમાં પ્રકાશનો રૂપાન્તરપરિણામ સ્વરૂપ વિનાશ જાણવો. એક અણુમાં બીજા ન અણુનો સંબંધ થાય ત્યારે અર્થાન્તરપરિણામ સ્વરૂપ વિનાશ જાણવો. (૯)૨૫)
આત્મા પણ અનાત્મા ! * આધ્યાત્મિક ઉપનય :- જેમ પ્રકાશનું અંધકાર સ્વરૂપે પરિણમન થાય છે તથા પરમાણુનું સ્કંધરૂપે પરિણમન થાય છે, તેમ આત્માનું કદાપિ અનાત્મસ્વરૂપે પરિણમન થવાનું નથી. તેમ છતાં આત્મા સમ્યગુ જ્ઞાનાદિઉપયોગરૂપે પરિણમન ન પામે તો આત્મા પણ નિશ્ચયથી અનાત્મા જ છે. તેથી સમ્યગુર વિશુદ્ધતમ સ્વાત્મક ઉપયોગસ્વરૂપે પરિણમવા માટે અવિરતપણે મોક્ષમાર્ગનો પુરુષાર્થ આદરવો એ જ છે પરમકલ્યાણકર છે. તે રીતે જ મહામુનિ નિયમસારમાં દર્શાવેલ નિર્વાણને ઝડપથી મેળવે છે. ત્યાં દિગંબર કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે જ્યાં (૧) દુઃખ પણ ન હોય, (૨) વૈષયિક સુખ પણ ન હોય, (૩) પીડા પણ ન હોય, (૪) તકલીફ પણ ન હોય, (૫) મરણ પણ ન હોય, (૬) જન્મ પણ છે ન હોય, ત્યાં જ (= તે અવસ્થામાં જ) નિર્વાણ હોય.” (૨૫)
ન,
કારક
'... ચિતંદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.