Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૫૯
परामर्शः अयला
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો ૯/૨૦)].
સહજઈ થાઈ તે વિસસા, સમુદય એકત્વ પ્રકાર રે;
સમુદય અચેતન ખંધનો, વલી સચિત્ત મીસ નિરધાર રે ૨૦ (૧પ૩) જિન. જે સહજઈ યતન વિના ઉત્પાદ થાઈ, તે વિશ્રસા ઉત્પાદ કહિઈઈ. તે એક સમુદયજનિત, બીજો (પ્રકાર) એકત્વિક ૩ ૪ - 1સાવિકો વિ સમુદ્રયો ચ ત્તિોત્રી દા(સ.ત.રૂ.૩૩)
સમુદયજનિત વિશ્રાસાઉત્પાદ, તે અચેતનસ્કંધ અભ્રાદિકનો. (વલીક) તથા સચિત્ત મિશ્ર શરીર વર્ણાદિકનો નિર્ધાર જાણવો. /૨વી. ofક યત્નનો તિયા, સ સમૂત્વિો દિધા
નડ-ચેતન-નિશાળ સમુદયતો માા૨/૨૦
વિસસા ઉત્પત્તિનું લક્ષણ છે શ્લોકાર્થ :- પ્રયત્ન વિના જે ઉત્પત્તિ થાય તે બીજી = વિગ્નસાજન્ય ઉત્પત્તિ છે. વૈગ્નસિક ઉત્પત્તિ બે પ્રકારે છે. (૧) સમુદાયજન્ય અને (૨) ઐકત્વિક, જડ, ચેતન અને મિશ્ર વસ્તુની વૈગ્નસિક ઉત્પત્તિ સમુદાયજનિત હોય છે. (૨૦)
જ વૈસસિક ઉત્પત્તિની સમજણ કર્મબંધથી બચાવે છે આધ્યાત્મિક ઉપનય :- “વાદળા, વીજળી વગેરેની સ્વાભાવિક ઉત્પત્તિ સમુદયકૃત છે' - આવું છું જાણીને ઉનાળામાં ભરબપોરે ખુલ્લા તડકામાં દેરાસર-ઉપાશ્રય જતી વેળાએ કે દૂરના ઘરોમાં ગોચરી જતી વખતે કે વિહારસમયે “આકાશમાં વાદળા છવાઈ જાય તો સારું' - આવી ઈચ્છા ન કરવી. કેમ કે તેવી ઈચ્છા કરવાથી આકાશમાં વાદળા આવી જવાના નથી. તથાવિધ નૈસર્ગિક પૌલિક પ્રક્રિયા થાય તો જ વાદળાની ઉત્પત્તિ થાય, અન્યથા ન થાય. તો આપણે તેવી ઈચ્છા કરીને શા માટે ઈષ્ટવિયોગનિમિત્તક આર્તધ્યાન કરવું ? તે જ રીતે ઉનાળામાં ‘ઠંડો પવન વાય તો સારું', ચોમાસામાં કે વરસાદ પડે તો સારું અને શિયાળામાં ‘તડકો નીકળે તો સારું' - આવી કામના કરીને આર્તધ્યાન કરી કર્મબંધ ન થઈ જાય તેની સાવધાની રાખવી. કેમ કે આવા પ્રકારની ઉત્પત્તિ સમુદાયકૃત વૈગ્નસિક ઉત્પત્તિ છે. જીવના પ્રયત્નની તેમાં કશી જ આવશ્યકતા રહેતી નથી. વૈગ્નસિક ઉત્પત્તિ પ્રત્યે આપણી છે ઈચ્છા કે પ્રયત્ન અન્યથાસિદ્ધ છે, અકારણ છે. જેની કોઈ કિંમત ન હોય, જેની કોઈ આવશ્યકતા ન હોય, જેનું કોઈ પ્રયોજન ન હોય તેને લાવવાની મજૂરી ડાહ્યો માણસ શા માટે કરે ? આવો આધ્યાત્મિક સંદેશ અહીં મેળવવા યોગ્ય છે. આ રીતે આર્તધ્યાન વગેરેનો ત્યાગ કરીને અસંગદશા પ્રાપ્ત થવાથી તમામ ઉપાધિઓથી (= દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી) રહિત (= વિશુદ્ધ) પોતાના ચૈતન્યસ્વરૂપની ઉપલબ્ધિસ્વરૂપ મોક્ષ સુલભ બને. મોક્ષનું આવું સ્વરૂપ અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમાં જણાવેલ છે. (૨૦) • કો.(૯+૧+૧૧) + લા.(૨)માં “સમુદાય’ પાઠ. ૪ લી.(૧)માં “એકકર્તક' પાઠ. 1, વીમાવિવોfપ સમુદ્રયકૃતઃ વ વિવ વ મહેતા પુસ્તકોમાં ‘SO' પાઠ. કો.(૯) + સિ. + લા.(૨) નો પાઠ લીધો છે. જ કો.(૯)માં “અચેતન અંધ વિભાગઈ” પાઠ.