Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૩૧
परामर्शः: त्य
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (પ/૭)]
છાંડી મારગ એ સમો, ઉપનય “મુખ જે કલ્પઈ રે; જતેહ પ્રપંચ પણિ જાણવા, કહિઈ તે જિમ જલ્પઈ રે //પ/કા (૬૧) ગ્યાન.
એ સમો માર્ગ છાંડી કરીનઈ, જે = દિગંબર બાલ ઉપચારાદિક પ્રહવાનાં કાજિ ઉપનયરની પ્રમુખ કલ્પઈ છઇં, તેહ પ્રપંચ = શિષ્યબુદ્ધિ અંધનમાત્ર છે. પણિ સમાનતંત્ર સિદ્ધાંત છઈ,21 તે માટઇં જાણવાનઈ કાર્જિ કહિછે; જિમ તે જલ્પઈ છઈ = સ્વપ્રક્રિયાઈ બોલઈ છઈ. તિમ કહીઈ છે.• I/પ/૭
'; त्यक्त्वेमं दिक्पटोपज्ञा नयोपनयकल्पना।
सा वञ्चनाऽपि बोधायोच्यते यथाऽऽह दिक्पटः ।।५/७।।
( દિગંબરમતનિરૂપણની ભૂમિકા . શ્લોકાર્થ :- શ્વેતાંબરકથિત આ માર્ગને છોડીને દિગંબરે રચેલી નય-ઉપનય બન્નેની કલ્પના પંચના જ છે. છતાં જે પ્રમાણે દિગંબર કહે છે, તે પ્રમાણે શ્રોતાના બોધ માટે કહેવાય છે. (૫/૭)
છે ... તો સજ્જનતા ટકે છે આધ્યાત્મિક ઉપનય :- ‘સામેની વ્યક્તિની = દિગંબર દેવસેનની વાત ગેરમાર્ગે દોરનાર હોવાથી વંચના સ્વરૂપ છે' - તેવું જાણવા છતાં શ્રોતાની જાણકારી માટે તેને યથાવત બતાવવાની ઉદારતા રે, અહીં ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેનાથી આપણને નવી વાત એ શીખવા મળે છે કે કોઈ વ્યક્તિની વાતો આપણને યોગ્ય ન જણાતી હોવા છતાં પણ અન્ય વ્યક્તિની પાસે તે વાતની રજૂઆત આપણે કરીએ કે ત્યારે તેમાં મીઠુંમરચું ભભરાવવાની કે ફેરફાર કરીને વક્ર રીતે રજૂઆત કરવાની ભૂલ આપણે કદાપિ { } ન કરવી. આવી રીતે વર્તવામાં આવે તો જ સજ્જનની સજ્જનતા ટકી રહે. તેવી સજ્જનતાનો પ્રકર્ષ થાય તો મહામુનિ મહાનિશીથમાં જણાવેલ અક્ષય, અનન્ત અને અનુપમ એવા સુખસ્વરૂપ મોક્ષને મેળવે છે. (પ/૭)
• કો. (૨+૫+૬+૮)માં “મુખ્ય' પાઠ. ૪ લા. (૧)માં “તેહ વક્ર' પાઠ. Bક મ.માં “કહાં' પાઠ. કો. (૭)નો પાઠ લીધો છે. જ કો.(૧)માં “જિમ મુખ જલ્પ’ પાઠ. 0 પુસ્તકોમાં “ બુદ્ધિધંધન...” પાઠ. આ પુસ્તકોમાં છે પદ નથી. કો(૯) + સિ. + આ(૧)માં છે. પુસ્તકોમાં ‘તિમ કહીઈ ઍ પાઠ નથી. આ.(૧)માં છે.