Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧
૦
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૬/૧૪)].
શબ્દ પ્રકૃતિ-પ્રત્યયાદિકસિદ્ધ માનાં શબ્દ રે;
સમભિરૂઢ વિભિન્ન અર્થક, કહઈ ભિન્ન જ શબ્દ રે /૬/૧૪l (૮૭) બહુ. શબ્દનય તે પ્રકૃતિ-પ્રત્યયાદિક વ્યાકરણવ્યુત્પત્તિ સિદ્ધ શબ્દ માનઈ. પણિ લિંગ-વચનાદિભેદઈ અર્થનો ભેદ માનઈ. જિમ “ટી, તરી, તટ” એ ૩ લિંગભેદઈ અર્થભેદ, તથા “સાપ, નત્તમ” ઇહાં એકવચન-બહુવચનભેદઈ અર્થભેદ. | ઋજુસૂત્રનયનઈ એ ઈમ કહાં જે “કાલભેદઈ અર્થભેદ તું માનઈ છઈ, તો લિંગાદિભેદઈ ભેદ કાં ન માનઈ ?”
સમભિરૂઢનય ઇમ કહઈ જે “ભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હોઈ.”
શબ્દનયનઈ એ ઈમ કહઈ, જે- “જો તું લિંગાદિભેદઈ અર્થભેદ માનઈ છઈ, તો શબ્દભેદઈ અર્થભેદ કાં ન માનઈ?” તે માટઇ ઘટશબ્દાર્થ ભિન્ન કુંભશબ્દાર્થ ભિન્ન ઈમ એ માનઈ. એકાર્થપણું પ્રસિદ્ધ છઈ, તે "શબ્દાદિનયની વાસના થકી..૬/૧૪ मर्शः प्रकृत्यवयवैस्सिद्धं शब्दं शब्दो हि मन्यते।
शब्दभेदेऽर्थभेदं तु समभिरूढसंज्ञकः ।।६/१४।।
# શબ્દ-સમભિરૂટ નયનું પ્રતિપાદન * શ્લોકાર્થ :- પ્રકૃતિના અવયવોથી સિદ્ધ થયેલા શબ્દને શબ્દનય માને છે. સમભિરૂઢ નામનો નય કે તો શબ્દભેદે અર્થભેદ માને છે. (૬/૧૪)
જ સમભિરૂઢનયનો આધ્યાત્મિક ઉપદેશ ૪ આધ્યાત્મિક ઉપનય - ‘જિનવાણી સાંભળું છું. માટે શ્રાવક છું. તથા શ્રાવક હોવાથી જ આ હું દેશવિરતિધર, શ્રમણોપાસક, પંચમગુણસ્થાનવર્સી થઈ ગયો’ – આવું માનવાની કદાપિ ભૂલ ન કરવી. આવો બોધપાઠ સમભિરૂઢનય આપે છે. જિનવાણી સાંભળે તેને શ્રાવક કહેવાય. શ્રાવકના અણુવ્રત આદિ સ્વીકારે તેને દેશવિરતિધર કહેવાય. સાધુ ભગવંતોની ઉપાસના કરે તે શ્રમણોપાસક કહેવાય. એ આમ જ્ઞાનગર્ભિત સાધના કરતાં કરતાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ક્ષયોપશમ થતાં પાંચમા ગુણસ્થાનકે પહોંચે તેને પંચમગુણસ્થાનકવર્તી કહેવાય. તેથી માત્ર જિનવાણી સાંભળીને અટકી ન જવું. પણ દેશવિરતિધર વગેરે શબ્દના વાચ્યાર્થરૂપે પરિણમવા માટે પણ સક્રિય રહેવું જોઈએ.
આ જ રીતે સાધુ ભગવંતોએ પણ સમજી લેવું કે “મેં દીક્ષા લીધી. માટે હું દીક્ષિત થયો. પરંતુ જ શાં.મ.માં “પ્રત્યાદિક ત્રુટક પાઠ. લી.(૧+૨+૩+૪) + કો.(૧+૧૩) + P(૩)નો પાઠ લીધો છે. ૪ આ.(૧)માં સમભિરૂઢ નૈગમને' પાઠ. ૬ લી.(૧)માં ‘પુલિ...' પાઠ. જ શબ્દનયની. પા૦ + સિ. + કો.()માં પાઠ.