Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૬૭
परामर्श
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (71)]
ઢાળ - ૭ (રાગ - ગોડી "એણી પરિ રાજિ કરત - એ દેશી) હિવઈ - સભૂતપ્રમુખભેદ વર્ણન દ્વારે કરીને વર્ણવઈ છઈ –
સદ્ભુત વ્યવહાર કરે, ભેદ પ્રથમ તિહાં;
ધર્મ-ધર્મિના ભેદથી એ II૭/૧ (૯૦) 'દિગંબર પ્રક્રિયાઈ લખીઈ છે. “નયમીપે ઉપનયE*
તિહાં - સદ્ભુત વ્યવહાર પ્રથમ ઉપનયનો ભેદ જાણવો. તે ધર્મ અનઈ ધર્મી તેહના ભેદ દેખાડવાથી હોઈ. ૧II
• દ્રવ્યાનુયોર પરામર્શ •
शाखा - ७ उपनयास्त्रयस्तत्र, धर्म-धर्मिविभेदतः। सद्भूतव्यवहारो हि, प्रथमो भेद उच्यते।।७/१।।
• અધ્યાત્મ અનુયોગ •
જ ઉપનયમીમાંસા છે. શ્લોકાર્ધ - ઉપનય ત્રણ છે. તેમાં પ્રથમ ભેદ સભૂત વ્યવહાર કહેવાય છે. ધર્મ-ધર્મી વચ્ચે ભેદને ગ્રહણ કરવાની અપેક્ષાએ આ સભૂત વ્યવહાર સમજવો. (૧)
# નિવેદનમાં પ્રામાણિકતા રાખીએ 8 આધ્યાત્મિક ઉપનય :- શ્વેતાંબર પરંપરામાં ‘ઉપનયની વિચારણા ન હોવા છતાં દિગંબર સંપ્રદાયમાં તે ઉપલબ્ધ થાય છે. તેથી તે મુજબ તેની વિચારણા ગ્રંથકારશ્રી મહોપાધ્યાયજી મહારાજ અહીં કરી રહ્યું રહ્યા છે. તેનાથી એટલો બોધપાઠ લેવા જેવો છે કે (૧) બીજાની વાત તેના શબ્દોમાં યથાવત્ રીતે રજૂ કરવાની પ્રામાણિકતા આપણે રાખવી જોઈએ. (૨) બીજાના વિચારો આપણા નામથી કોઈની છે પાસે રજૂ કરવા ન જોઈએ પરંતુ તેના નામથી જ રજૂ કરવા જોઈએ. અન્યથા જ્ઞાનની ચોરીનો દોષ લાગુ રો? પડે. (૩) કોણે ક્યારે કયા ગ્રંથમાં કઈ વાત કહી છે ? તેની તપાસ કરવાની મહેનત આપણે કરવી જોઈએ. જેથી બીજાને તે-તે બાબતમાં સાચી માહિતી મળી શકે. આ રીતે પ્રામાણિકતા રાખવાથી યોગબિંદુમાં જણાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “સર્વ કર્મનો ક્ષય થવાથી જે મુક્તિ થાય છે, તે ભોગના સંક્લેશથી રહિત હોય છે. (૭/૧)
ચક્ર ઉપનું સાર રે - એ દેશી પાલિ૦ + કો. (૧૨)માં પાઠ. ......ચિહ્રદયમધ્યવર્તી પાઠ ફક્ત કો. (૧૩)માં છે. છે આ.(૧) “વિવહાર રે’ પાઠ. 3 ફક્ત કો. (૧૨)માં કરે” પાઠ છે. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)માં છે. જ ફક્ત લા.(૨)માં “જાણવો’ પાઠ છે.
-ઈ,
કે
: