Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૭૭
- પૂરા
દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટબો (૯)]
ભદ્રવ્યઈ ગુણ ઉપચાર, વલી પર્યાયનો;
ગૌર” “હ” “હું બોલતાં એ li૭૯(૯૮) p Tળોપચારઃ “હું ગૌર” - (એક) ઈમ બોલતાં. “હું” તે આત્મદ્રવ્ય, તિહાં “ગીર” તે પુદ્ગલનો ઉજ્વલતાગુણ ઉપચરિઓ ૪.
(વલી) ત્ર્ય પર્યાયોપવાર જિમ “હું દેહ” – ઇમ બોલિઈ. “હું” તે આત્મદ્રવ્ય, તિહાં - “હ” તે પુગલદ્રવ્યનો અસમાન જાતીય દ્રવ્યપર્યાય ઉપચરિઉ ૫. ગુલા
, द्रव्ये गुणोपचारस्तु 'गौरोऽहमिति कथ्यते। - દોડમિતિ ચારો 7 વિધી છ/૧૫
જ અસભૂત વ્યવહારનો ચોથો-પાંચમો ભેદ જ શ્લોકાર્ધ - દ્રવ્યમાં ગુણનો ઉપચાર તો હું ગોરો છું - આ પ્રમાણે કહેવાય છે. તથા “હું શરીર છું - આ પ્રમાણે દ્રવ્યમાં પર્યાયનો આરોપ કરવામાં આવે છે. (૯)
3 અસભૂત વ્યવહારમાં સાવધાની આધ્યાત્મિક ઉપનય :- પ્રસ્તુત અભૂતવ્યવહાર ઉપનયની વાસનામાંથી પોતાની જાતને વહેલી તકે છોડાવી લેવા જેવી છે. કારણ કે આ ઉપનય વસ્તુના અસત્યાર્થીને - મિથ્યા અંશને દેખાડવામાં તત્પર છે. મિથ્થા બાબત દેખાડવાના લીધે જ લોકવ્યવહારમાં વગર કારણે તેનો પ્રયોગ ન જ કરવો ! જોઈએ. તેમજ નવરા બેઠા-બેઠા અસદભૂત વ્યવહારને અનુસરનારા માનસિક વિકલ્પો પણ ન કરવાની ને અહીં ચેતવણી મળે છે. આનું કારણ એ છે કે તેનાથી જીવ મૂઢ બને છે. આ જ અભિપ્રાયથી પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્રદેવે જણાવેલ છે કે “ખરેખર (૧) “હું ગોરો છું', (૨) “હું કાળો છું', (૩) હું જ અનેકવર્ણવાળો છું’, (૪) “હું પાતળા દેહવાળો છું', (૫) “હું સ્કૂલ છું' - આવા પ્રકારની ગેરસમજવાળા આત્માને તું મૂઢ માન.” જો આંતરિક સાવધાની રાખવામાં ન આવે તો હું ગોરો છે છું. હું કાળો છું. હું શરીર છું....' ઈત્યાદિ પ્રસિદ્ધ વ્યવહાર રાગ-દ્વેષના તોફાનમાં, વ્યામોહમાં મૂઢ છે જીવને તાણી જાય છે. માટે દુનિયામાં તેવો વ્યવહાર કરતી વખતે મિથ્યાત્વાદિમય ભવાટવીમાં ભૂલા પડી ન જવાય તે માટે પોતાના શુદ્ધ અખંડ પરમાત્મદ્રવ્ય ઉપર રુચિપૂર્વક દૃષ્ટિને સ્થાપિત કરવાની જરૂર છે. અસંભૂત વ્યવહારના ચોથા-પાંચમા પ્રકારની લોકવ્યવહારમાં ઉપયોગ કરતી વખતે ઉપરોક્ત બાબત ભૂલાઈ ન જાય તેની કાળજી રાખવી. તેનાથી આત્મપ્રબોધમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં શ્રીજિનલાભસૂરિજીએ કહેલ છે કે “સિદ્ધ કર્મકવચથી મુક્ત, અજર, અમર અને અસંગ હોય છે.” (૭૯) • મો.(૧)માં ‘દ્રવ્ય ગુણઉપચાર, પર્યવ દ્રવ્યનો, ગૌર દેહ જિમ આતમા એ.” પાઠ. 8 મો.(૨)માં “હું બોલતાં' - ના બદલે “જિમ આતમા' પાઠ.
કો.(૯+૧૨+૧૩) + લી.(૧+૨+૩) + P(૨+૩) + સિ. + લા.(૨)માં “સમાન' પાઠ.