Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧ ૨૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત કોઈક કહઈ છઈ, જે “એક નય એક જ વિષય ગ્રહઈ, બીજા નયનો વિષય ન ગ્રહઈ” તે "દૂષઈ છઈ –
ભિન્ન વિષય નયગ્યાનમાં, જો સર્વથા ન ભાઈ રે;
તો સ્વતંત્ર ભાવઈ રહઈ, મિથ્યાષ્ટિ પાસઈ રે //પ/પા. (૫૯) ગ્યાન.
જો નયજ્ઞાનમાંહિં, ભિન્ન વિષય કહતાં નયાંતરનો મુખ્યાર્થ, સર્વથા કહતાં અમુખ્યપણઈ પણિ ન ભાસઇ; તો સ્વતંત્ર ભાવઈ = સર્વથા નયાંતરવિમુખપણઇ, મિથ્યાષ્ટિ પાસઈ રહઈ. એટલઈ દુર્નય થાઈ, પણિ સુનય ન થાઇં; ઇમ જાણવું. //પ/પી
વરFf9f: :
विषयोऽन्यो नयज्ञाने सर्वथा चेन्न भासते। તર્દિ સ્વતન્તમાન સ્થિ9િ: સ ટુર્નઃો /પો.
-
# મિથ્યાદ્રષ્ટિ પાસે દુર્નય * શ્લોકાર્થ :- “એક નયના જ્ઞાનમાં બીજો વિષય જરા પણ ભાસે નહિ' - એવું જો હોય તો મિથ્યાદષ્ટિનો 5. તે નય સ્વતંત્રપણે = નિરપેક્ષપણે રહેવાથી દુર્નય બની જશે. (૫/૫)
9 અન્ય વ્યક્તિના અભિપ્રાયને સમજવો જરૂરી , . આધ્યાત્મિક ઉપનય :- કોઈ પણ સિદ્ધાન્ત કે અભિપ્રાય એક પ્રકારનો નય છે. એક સિદ્ધાન્ત ને કે માન્યતા જો અન્ય સિદ્ધાન્તથી કે માન્યતાથી તદન નિરપેક્ષ - વિમુખ - સ્વતંત્ર બની જાય તો તે
સિદ્ધાન્ત ખરેખર અપસિદ્ધાન્ત કે દુર્નય બની જાય. આવું આપણી માન્યતામાં કે અવધારણામાં આવી રફ ન જાય તે માટે સામેની વ્યક્તિના અભિપ્રાયનો પણ યોગ્ય રીતે, યોગ્ય સમયે, સ્વીકાર કરવાની તૈયારી
આપણે રાખવી. કોઈ આપણી સાથે અન્યાય કે અનુચિત વ્યવહાર કરે ત્યારે સામેની વ્યક્તિના ગલત 0 પુરુષાર્થ ઉપર ભાર આપવાના બદલે આપણા કર્મના વૈષમ્ય = વિચિત્રતા ઉપર ભાર આપવો. તથા ટો તપશ્ચર્યા, શાસનપ્રભાવના વગેરે સત્કાર્ય આપણા દ્વારા થાય ત્યારે પુરુષાર્થના સિદ્ધાન્તને વળગવાના
બદલે પ્રભુકૃપા, નિયતિ, કાળપરિપાક વગેરે પરિબળોને પ્રાધાન્ય આપવું. “મેં કરેલા સારા કામમાં માત્ર મારી આવડત-હોંશિયારી જ કારણભૂત છે' - આવો અભિગમ તો દુર્નય સ્વરૂપ બની જાય. આવું આપણામાં ન બને તેનો સંકલ્પ કરવો. તેનાથી દર્શનરત્નરત્નાકરવૃત્તિમાં બતાવેલ જન્મ-જરા-મરણરહિત મોક્ષસુખ ઝડપથી મળે છે. (૫/૫)
૬ મો.(૨)માં પાંચથી આઠ ગાથા તથા તેનો ટબો નથી. તે પાનું ખૂટે છે. છે આ.(૧)માં “દોષ છેપાઠ. # કો.(૪)માં “નવિ’ પાઠ. જ કો.(૪)માં “સ્વયં તંત્ર' પાઠ. • શાં.માં ‘ભવઈ પાઠ. મ.+કો.(૭)+આ.(૧)નો પાઠ લીધો છે.