Book Title: Dravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧૧૨
ર
परामर्शः: अवार
[ અધ્યાત્મ અનુયોગ સહિત જો એકદા ઉભય નય ગહિઈ, તો “અવાગ્યે તે લહિઈ રે; એકઈ જ શબ્દઈ એકઈ જ વારઈ, દોઈ અર્થ નવિ કહિઈ રે ૪/૧૧/l
(૫૧) શ્રત જો (એકદાક) એક વાર (ઉભય=) બઈ નયના અર્થ (ગહિઈ=) *વિવલિયઈ, તો તેહ - અવાચ્ય લહિઈઝ અણહિવા યોગ્ય તે અવાચ્ય કહિઈ. જે માટઈ એકઈ જ શબ્દઈ એકઈ (જ) વારઈ (દોઈs) ૨ અર્થ ન કહિયા જોઈ.
સંકેતિત શબ્દ પણ એક જ સંકેતિત રૂપ કહાં, પણિ ર રૂપ સ્પષ્ટ ન કહી સકંઈ. પુષ્પદંતાદિક શબ્દ પણ એકોક્તિ ચંદ્ર-સૂર્ય કહઈ, પણિ ભિન્નોક્તિ ન કહી સકઈ.
અનઈ ૨ નયના અર્થ મુખ્યપણઈ તો ભિન્નોકિત જ કહિવા ઘટઈ. ઇત્યાદિક યુક્તિ શાસ્ત્રાન્તરથી જાણવી. ૪/૧૧/
* अवाच्यतां लभेतैव युगपदुभयार्पणे।
युगपदेकशब्दान्न पदार्थद्वयमुच्यते ।।४/११।।
અવક્તવ્યત્વ વિશે વક્તવ્ય છે શ્લોકાથી - એકીસાથે બન્ને નયની અર્પણ કરવામાં આવે તો વસ્તુ અવાચ્યતાને પ્રાપ્ત કરે છે. જ છે કારણ કે એક શબ્દથી એકસાથે બે પદાર્થ (મુખ્યતયા સ્પષ્ટપણે) કહી શકાતા નથી. (૪(૧૧)
શ્રી સ્વાનુભૂતિગમ્ય સ્વાત્મા અકથ્ય રીતે તને આધ્યાત્મિક ઉપનય :- “બે નયના વિષય એકીસાથે પ્રવર્તતા હોય ત્યારે તેને એકીસાથે મુખ્યતયા
સ્પષ્ટપણે કહેવા શક્ય નથી' - આ નિયમ દ્વારા એવું સિદ્ધ થાય છે કે સાધક જ્યારે સ્વાનુભૂતિમાં - ડૂબી જાય છે ત્યારે તેનો વિષય શબ્દથી અવાચ્ય બની જાય છે. કારણ કે સ્વાનુભૂતિનો વિષય એ
એકાદ નયનો વિષય નહિ પણ સર્વ નયોનો એકીસાથે વિષય બને છે. સર્વ નયો તેને વિષે પ્રવર્તે છે છે. સ્વાનુભૂતિગમ્ય પદાર્થ સર્વ નયોનો વિષય છે. માટે જ તે પ્રમાણનો વિષય છે. કેવળ અનુભવથી થી સમજી શકાય તેવા પદાર્થને સ્પષ્ટપણે અસંદિગ્ધપણે ચોક્કસ સ્વરૂપે દર્શાવવા માટે શબ્દો માયકાંગલા
છે. તે શબ્દની શક્તિનો વિષય નથી. તેથી જ સ્વાનુભૂતિવિષયીભૂત શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મસ્વરૂપ, આત્મગુણવૈભવ વગેરે વસ્તુ પરમાર્થથી શબ્દ દ્વારા અવાચ્ય છે, અકથ્ય છે. શબ્દ દ્વારા તેનું વર્ણન કરવામાં આવે તો તેના એકાદ અંશનું જ કથન થઈ શકે છે, અનુભૂયમાન અખિલ અંશોનું નહિ. • આ.(૧)માં “વાચિ પાઠ. ૪ કો.(૧૨)માં “જ” છે. પુસ્તકોમાં નથી. જ પાઠા ૧ વિચારઇ; તો હૈ પણિ અર્થ વિચારણાઇ વિવક્ષા ભેદ જાણવાં. “અણકહિવા યોગ્ય તે અવાચ્ય કહિઈ, એક શબ્દ આ પાઠ પા.+B(૨)માં છે.
યા
. તેમ
છે.
આ
કે
છે