Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૬
ભિન્ન દ્રવ્ય-જે-પાષાણુ: કાષ્ઠઃ પૃથિવી: જલાદિક: તેડુના પર્યાય—જે ભવનાદિક, ધરપ્રમુખ, તેહનઈ–ત્ “એક” કહઈ છઈ“ એક ધર એ ” ઈત્યાદિક લાવ્યવહાર માટઈ ? તા એક દ્રવ્યમાં દ્રયઃ ગુણઃ પર્યાનઇ અભેદ હાઈ, એહુવે વિવેક કાં નથી કહિતા ? જે માટઇ-આત્મદ્રવ્ય, તેહ જ આત્મગુણ; તેઢુ જ આત્મ પર્યાયઃ એહવા વ્યવહાર અનાદિસિદ્ધ ઈ. ૩૦
ગુણ: પર્યાય: અભેદથી જી,
દ્રવ્ય નિયત વ્યવહાર.
પરિણતિ જે છઇ એકતા જી,
તેણેિ તે એક પ્રકારરે. ૩૧.ભવિકા૦. જીવદ્રવ્યઃ અજીવદ્રયઃ ઈત્યાદિ જૈનિયતકહતાં–વ્યવસ્થાસહિત વ્યવહાર થાઈ છ”, તે ગુણ: પર્યાંયના અભેદથી. જ્ઞાનાદિક ગુણ: પર્યાયથી અભિન્ન દ્રવ્ય, તે જીવદ્રવ્ય; રૂપાદિક—ગુણઃ પર્યાયથી અભિન્ન, તે અજીવદ્રવ્ય, નહીં તે દ્રવ્યસામાન્યથી વિશેષસજ્ઞા ન થાઈ. દ્રવ્યઃ ગુણ: પર્યાય; એ ૩ નામ છઇ, પણિ–વજાતિ ૩ નઇ એકત્વ પરિણામ છઇ, તે માર્ટિ–તે ૩ પ્રકાર એક કહઈ. જિમ– આત્મવ્ય: જ્ઞાનાદિક ગુણઃ તત્પર્યાયઃ એ સવ એક જ કહિ શિમરત્ન ૧: કાંતિ ૨: વરાપહાર શક્તિ ૩ઃ એ ૩ ન” એક જ પરિણામ ઈ; તિમ-દ્રવ્યઃ ગુણ: પર્યાયનઇ, ઇમ જાણવું. ૩૧ વલી—અભેદ ન માનઇં, તેહન* દેષ દેખાઈ છે.———
७
જો અભેદ નહીં અહાના જી,
Jain Education International
તા કાય ફિમ હાઈ ?
For Private & Personal Use Only
www.jainelibrary.org