Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૩૪
સંશોધકે પણ આ વાત સમજે છે. પરંતુ હાલમાં વ્યાપારી હરીફાઈ વિગેરે કારણેથી તેમાં આગળને આગળ તેઓ વચ્ચે જ જાય છે. અને દુનિયાની બીજી પ્રજાઓ ઉપર પિતાની સરસાઈ વધાર્યો જાય છે. જે છેવટ સુધી તેઓ એમને એમ ચાલુ રાખે, તો અંદરો અંદર કાપાકાપી ચાલે. આ વિજ્ઞાનની ઉત્પત્તિ પરોપકાર બુદ્ધિમાંથી જન્મેલ નથી, પરંતુ પ્રજાકીય સ્વાર્થમાંથી જન્મેલ છે. એ બાબતમાં યુરોપના પણ મી. ગ્રેગ તથા ટેલસ્ટોય અમારા વિચારને સમ્મત છે. એટલે આ વિજ્ઞાન નિર્મળ છે, અને શુભ છેડાવાળું જ નથી, માત્ર કામચલાઉ અને ક્ષણિક છે. એટલે અમુક વખત પછી તેને બંધ થયા વિના ચાલે તેમ છે જ નહીં.
અલબત્ત, વચલા કાળમાં દુનિયાની ગેરી પ્રજાઓને વસવાટ માટે-ખેતી માટે–ઘણા દેશો અપાવી દેશે. આ ભૂમિમાં પણ જેમ તેઓએ બીજા ટાપુએમાં સંસ્થાને સ્થાપેલા છે, તેમ સંસ્થાના સ્થાપશે. આ દેશના ઘણું લોકે કદાચ તેઓના હાથ નીચે ચાલ્યા ગયા હશે. છતાં–આ દેશના તત્વજ્ઞાનમાંથી જન્મેલે સમ્યગદર્શનઃ સમ્યજ્ઞાન સફચારિત્રને માર્ગે ચાલતે જ હશે. આજે એ કે-કેળવણી અને ઉદ્યોગ એ બે શબ્દો મારફત પ્રજાઓને આકર્ષે છે. પરંતુ તેમાં સ્વાર્થ પડેલો છે–એટલે તે બહાર આવી જતાં તેના ઉપર પ્રજાઓનો વિશ્વાસ રહેશે જ નહીં. આ બધે ઘંઘાટ બંધ પડતાં, ત્રણ રન અને તેને અનુસરીને ગોઠવાયેલું તત્ત્વજ્ઞાન અને બીજા વિજ્ઞાને તે વખતે પણ જીવંત રહેલા જોવામાં આવશે, અને એ રીતે તે અબાધ્ય છે. એમ વધારે સ્પષ્ટ સાબિત થઈ ચૂકશે.
હાલનું વિજ્ઞાન પ્રજામાં લોકપ્રિય કરવા માટે અનેક ચીજરૂપે પ્રજાના ઉપયોગમાં આવતું દેખાય છે, પરંતુ તેને આખર ઉપયોગ લડાઈઓ અને લશ્કરી તામાં છે. જ્યાં સુધી પ્રજાઓના કેટલાક તો હાથમાં ન આવ્યા હોય, ત્યાં સુધી જીવનની સગવડ માટે એ વપરાય છે પછી તરતજ લશ્કરી સ્વરૂપમાં એકી ઝપાટે પ્રજાઓને દાળાવાટ કાઢી શકે છે. હરિફાઈ વિના કઈ પણ ક્ષેત્રમાં વિકાસ ન થાય. અને વૈજ્ઞાનિક લડાઈએ એ હરિફાઈનું ક્ષેત્ર છે, ગમે તેવું સુંદર મશીન કે સાધન, સામે હરિફ તોડી નાંખે. એટલે તે નબળું સાબિત થાય. એટલે નબળાવાળો સામાનું અનુકરણ કરીને તેના કરતાં સરસ બનાવવાની મહેનત કરે. આજે ડોકટરે સંહારક જંતુઓની શ કરે છે. એક સ્વર્ગસ્થ મિત્રે તે ત્યાં સુધી શંકા બતાવી હતી કે“હાથલા થરના નાશમાં કે મેનીનજાઈટીસ વિગેરે રોગના જંતુઓ કેમ જાણે કોઈ તરફથી ફેલાવવામાં આવ્યા હોય?”
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org