Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૬૧
પૃષ્ઠ 8
ચૌદમાર્ગણું અને ચૌદગુણઠાણુઓ વડે અશુદ્ધ ન હોય છે. પરંતુ સર્વ સંસારીને શુદ્ધનયથી શુદ્ધમાની શકાય છે.
ઉત્પાદક વ્યયઃ ને ગાણ રાખીને સત્તામાત્ર ગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનય.
ભેદ કલ્પના રહિત શુદ્ધદ્રવ્યાર્થિક. પૃષ્ઠ ૫૦.
કર્મોની ઉપાધિની અપેક્ષાએ વિચારે તે અશુદ્ધદ્રવ્યાર્થિક
ઉત્પાદઃ વ્યયઃ સાપેક્ષ સત્તા ગ્રાહક અશુદ્ધદવ્યાર્થિક પૃષ્ઠ ૫૧.
“એમ કરવાથી તે–ત્રણ લક્ષણએ કરીને ગ્રાહક થવાથી આ વાકય પ્રમાણ વાક્યજ ગણાશે, પરંતુ નય વાકય રહેશે નહીં, તેનું કેમ ?”
એમ નથી.
આ નય, મુખ્ય અને ગૌણ ભાવે કરીને ત્રણ લક્ષણવાળા પદાર્થને ગ્રહણ કરે છે.
અને પિતપતાના અર્થને મુખ્યપણે ગ્રહણ કરનારા નયોની પ્રવૃત્તિ સપ્ત સંગી દ્વારાજ થઈ શકે છે.
ભિક્ષુનુંજ માત્ર. ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિક છે.
અન્વય દ્વવ્યાર્થિક સાતમે. પૃષ્ઠ પર.
પિતાના દ્રવ્યાદિને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિક આઠમે.
પરના દ્વવ્યાદિકને ગ્રહણ કરનાર વ્યાર્થિક નવમે. પણ ૫૩.
પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક દશમે. પૃષ્ટ ૫૬.
એક માપથી ન માપે, તે નકગમઃ તેમાંથી નાનો લોપ થવાથી નિગમ. એમ વ્યુત્પત્તિ કરવી. પૃષ્ઠ ૫૭.
ગંગામાં રબારીને વાડે. પૃષ્ઠ ૫૮.
ભવિષ્યકાળમાં ભૂતકાળ પ્રમાણે ઉપચાર કરવો. રાંધે છે, રાંધ્યું. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org