Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 296
________________ પિતાનામાં રહેલા અનન્ત કાર્ય ઉત્પન્ન કરવાની જે શક્તિ, તે લતા.. અને તે તે સહકારિ સંજોગોને લીધે તે તે કાર્યપણે પરિત થવાની શક્તિ છે, તથાભવ્યતા. તથાભવ્યતાને લીધે જ અતિ પ્રસંગ દોષ લાગી શકતો નથી ” એમ શ્રી હરિભસૂરિ મહારાજ કહે છે. પૃષ્ઠ ૧૩૧. તેલથી ખરડાયેલા શરીરના અવયને જેમ રજ લાગે છે, તેમ રાગદેષથી ખરડાયેલા આત્માને કર્મબન્ધન થાય છે. પૃષ્ઠ ૧૩ર. “ મીઠા વગરની રાબડી છે,” એ વાક્યની જેમ. પૃષ્ઠ ૧૩૩. ચાલે છે. ” “ યાવ૬ વિશેષાભાવો એટલે સઘળા વિશેષાભા સામાન્યાભાવ તો છે જ ” એ વિગેરે. પૃષ્ઠ ૧૩૫. ઉપાધિ સાથે સંબંધની યોગ્યતા, તે વિભાવ સ્વભાવ. પૃષ્ઠ ૧૩૬. “હાંકનારે (ય) બળદીયે છે. ” પૃષ્ઠ ૧૩૭. તે વાત શ્રી આચારાંગ સૂત્રમાં કહી છે-- કર્મરહિત આત્મા વ્યવહાર કરી શકતા નથી. આત્માને કર્મો વડે ઉપાધિ થાય છે. પૃષ્ઠ ૧૩૮. જીવને અને પુદગલને ૨૧ સ્વભાવે માનેલા છે. ધર્માસ્તિકાયાદિને ૧૬ હેય છે, અને કાળને પંદર કહેલા છે. પૃષ્ઠ ૧૩૯. “ દરેક પદાર્થો સ્વરૂપે છે, અને તે દરેક પરરૂપે નથી. ” કાળાન્વયયમાં–સત્તાગ્રાહક નય પ્રવર્તે છે, અને દેશાન્વયમાં-અન્વયે ગ્રાહક નય પ્રવર્તે છે. પૃષ્ઠ ૧૪૦. કપ્યમાન પદાર્થને અંદર સમાવેશ કરીને વિચાર કરીએ, તો એક સ્વભવ સમજવો. જેમ “ આ ઘડે છે.” અને જ્યાં વિષય તથા વિષયને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303