Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
પૃષ્ઠ ૧૫૦.
ક્રિયાથી ઉત્પન્ન થયેલો કમેને ક્ષય મંડૂકના ચુર્ણ જેવું છે. અને [આજ્ઞાયુક્ત] જ્ઞાનથી ઉત્પન્ન થયેલે કર્મને ક્ષય બળી ગયેલા મંડુક ચુર્ણ જેવા હોય છે.
કેઈપણ વખતે બંધ વડે આક્રમણ કરાતા નથી. ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે કે--
દેરા સાથેની સેય કચરામાં પડી ગઈ હોય, તે પણ તે ખોવાતી નથી, એમ જીવ પણ શાસ્ત્રયુક્ત હોય, તે સંસારમાં રખડવા છતાં આખરે વિસ્તાર પામે છે-- પૃષ્ઠ ૧૬૦,
શ્રી બૃહદુકલપની ગાથા આ પ્રમાણે છે. શું ગીતાર્થ ચાર પ્રકારના કેવળી છે ?
જાણનાર ? ઉપદેશનાર? અને અનંતકાયનું વજન કરવાથી રાગ અને દ્વેષમાં પણ સરખા હોય છે ? (?)
અરે લક્ષ્મણુ! પંપા સરોવરમાં પેલે ધર્મિષ્ઠ બોલે ઉપરની દયાથી ધીમે ધીમે કેવાં પગલાં ભરે છે, તે તું જેતે ખરે.
હે રાજન ! જાણે કે સહવાસીઓમાં સહજ ને સહવાસી જેવો જ છે. તને ગુપ્ત વાત પૂછું છું કે મને જેણે માળા વિનાને કરી નાખે, તે તે છે?
માટે તે પુરૂષને સમજ વગરનો સમજવું જોઈએ. એ ભાવાર્થ છે. પૃષ્ઠ ૧૬૪.
આત્માર્થનું સાધન કરવામાં મંદ સમજવા. એ પરમાર્થ છે. પૃષ્ઠ ૧૬૫.
ગચ્છાચારનું વચન આ પ્રમાણે છે.
અગીતાર્થ અને કુશળ સંગ મન વચન કાયાથી તાજુ છું. જેમ માર્ગમાં ચેર વિનરૂપે થાય છે. (તેમ ધર્મમાર્ગમાં તે વિનરૂપ છે.) પૃ ૧૬૬.
ગીતાર્થના વચને કરીને હળાહળ ઝેર પીવું સારું, પરંતુ અગીતાર્થના વચને કરીને અમૃતપણુ ન પીવું જોઈએ. પૃષ્ઠ ૧૬૭.
શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વર્તવાની ઈચ્છા હોવા છતાં જે પ્રમાદી એવા જ્ઞાનીને કાળાદિક વિકળગ જેવામાં આવે છે, તેજ ઈચ્છોગ કહેવાય છે. એ પ્રમાણે લલિતવિસ્તરામાં ઈચ્છાગનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org