Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૭
વ્યાવહારિક પ્રત્યક્ષ પ્રમાણને અગોચર હેય, તે અમૂર્તત્વ, એ વ્યાખ્યા પરમાણુઓમાં અભ્યાસ થશે. પૃષ્ઠ ૧૭.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે,
ઘણું ઘણું ગુણેને આધાર તે દ્રવ્ય છે, અને ઘણું ગુણે એક જ દ્રવ્યમાં રહી શકે છે. અને પર્યાયનું લક્ષણ છે: બનેયને આશ્રયે, રહે તે. અને જે-સ્વદ્રવ્યાદિ ગ્રાહક વડે-અસ્તિ સ્વભાવ, અને પરદ્રવ્યાદિ ગ્રાહક વડે નાસ્તિ સ્વભાવ સ્વીકારાતે હોય. ત્યારે બન્નેય દ્રવ્યાર્થિકના વિષયભૂત હોવાથી સપ્તભંગીમાં પહેલા અને બીજા ભાગમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાચિંકના આશ્રયમાં પ્રક્રિયા ભંગ થાય છે. ” એ વિગેરે અહીં ઘણું વિચારવા જેવું છે. પૃષ્ઠ ૧૫૦.
જન્મથી માંડીને મરણ પર્યત પુરૂષ વિષયક પુરૂષ શબ્દ પ્રવર્તે છે, અને તેના બાળ વિગેરે અનેક પ્રકારના પર્યાય ભેદ છે.
છ ગુણ હાનિ વૃદ્ધિ લક્ષણ અગુરુ લઘુ પર્યાયો સૂક્ષ્મ અર્થ પર્યાય છે.
પ્રથમ સમયનું સજેગીવવસ્થનું કેવળ જ્ઞાન અને અપ્રથમ સમયના સજોગી ભવસ્થાનું કેવળ જ્ઞાનઃ ઇત્યાદિ વચનથી. પૃષ્ઠ ૧૫૩.
એકત્વઃ પૃથકત્વઃ સંખ્યા સંસ્થાનઃ સંજોગઃ વિભાગેઃ એ પર્યાનું લક્ષણ છે. પૃષ્ઠ ૧૫.
તેથી સાપેક્ષ અને નિરપેક્ષ વડે શુદ્ધ અશુદ્ધ અનેકાન્તનું વ્યાપક પણું જ બરાબર છે. પૃષ્ઠ ૧૫૫.
આગળ પૃ. ૫ર પર આવી ગયેલ છે. પૃષ્ઠ ૧૫૬.
ગુણના વિકારે તે પર્યા. પૃષ્ઠ ૧૫૭.
ષોડશકનું વચન આ પ્રમાણે છે.
બાળક બાહ્યશ જુવે છે. મધ્યમ બુદ્ધિશાળી આચાર વિચાર કરે છે, અને બુધ પુરુષે તે સર્વ પ્રયત્નો વડે કરીને આગમ તત્વને વિચાર કરે છે. પૃષ્ઠ ૧૫૮.
તત્વને પક્ષપાત અને ભાવ વગરની જે ક્રિયાઃ એ બનેનું અંતર ભાનુ અને ખદ્યોત જેટલું સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org