Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ર૭૦
છ લક્ષણવાળા પદાર્થોના લક્ષણો પણ છે જ હોય, એ સ્વાભાવિક છે, એ વાત કોણ ન કબુલ કરે ?
જ્ઞાનઃ દર્શનઃ ચારિત્ર તપઃ વીર્ય અને ઉપયોગઃ એ જીવનું લક્ષણ છે. શબ્દઃ અંધકારઃ ઉદ્યોતઃ પ્રભાઃ છાયાઃ આતપઃ તથા વર્ણઃ ગંધઃ રસઃ સ્પર્શ એ પુદ્ગલેનું લક્ષણ છે. ૨
એ જે લક્ષણે બતાવેલા છે, તે તે સ્વભાવ લક્ષણ અને વિભાવ લક્ષણનું પરસ્પર આંતરીયકત્વ સમજાવવા માટે બતાવેલા છે.
'એ વિદ્વાનોએ ખાસ વિચારવું. પૃષ્ઠ ૧૨૪.
વ્યંજકની અપેક્ષા રાખનારા પરાપેક્ષી ગુણે છે, પણ તે નથી એમ નથી. શરાવ અને કપૂરના ગંધમાં આ જાતની વિચિત્રતા દેખાય છે જ. પૃષ્ઠ ૧૨૫ - તક્ષાવાયં નિત્યમ એ સૂત્ર છે.
પ્રર્વાસાભાવનું પ્રતિયોગીપણું, તે નિત્યપણું : એ નિત્યત્વનું લક્ષણ પણ આમાંજ સમાય છે. તેના લક્ષણની વ્યવસ્થા પણ કોઈ એક સ્વરૂપથી જ માત્ર કરવામાં આવેલી છે, માટે.
ઘડા રૂપે માટી નાશ પામી એવી પ્રતીતિ થાય છે, માટે. પૃષ્ઠ ૧૨૮
આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય. અહીં પ્રવચન--સારની ગાથા--
પ્રવિભક્ત પ્રદેશવ તે પૃથકૃત્વઃ એવું શ્રી વીર પરમાત્માનું ફરમાન છે. અને–
અન્યત્વ એટલે સંસાર સંખ્યાઃ લક્ષણઃ પ્રયજન વિગેરે ભેદરૂપ અને તભાવઃ, તદૂભાવ પણ ન થતું એક કેમ હોઈ શકે? ૨-૧૪
[અર્થાત દ્રવ્યોમાં પ્રવિભક્ત પ્રદેશ હેવાથી પૃથકુત્વ છે. પરંતુ એક દ્રવ્યગત ધર્મોમાં ગુણઃ પર્યાયઃ લક્ષણ: સંજ્ઞા વિગેરેમાં પરસ્પર ભેદ છે. માટે એક દ્રવ્યની અપેક્ષાએ ભેદ છતાં દરેક ધર્મો પરસ્પર ભિન્ન ભિન્ન છે. તેને અન્યત્વ સંશા શાસ્ત્રમાં આપેલી છે. તે પરસ્પર એક રૂ૫ થઈ જતા નથી.] પૃષ્ઠ ૧૨૯.
અન્ય પ્રવેશ કરે છે. એક બીજો અવકાશ આપે છે. હંમેશાં સાથે મળેલા રહે છે, છતાં (દ્રવ્યો) પિત પિતાનો સ્વભાવ છેડતાં જ નથી. પૃષ્ઠ ૧૩૦.
આત્માદિક દ્રવ્યોમાં––
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org