Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
એ પ્રમાણે અર્થપર્યાયમાં સાત પ્રકારનો વચન માર્ગ હેાય છે. અને વ્યંજન પર્યાયમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ હોય છે. તેથી એ રીતે–
એક વિષયમાં પોતપોતાના અનેક નાનો ગુંચવાડે જણાય, ત્યારે સ્વાતકાર જોડીને જેટલા તેના ન હોય, તે સર્વ નાના સર્વ અર્થપ્રકારના સમૂહાલ બન જ્ઞાન ઉત્પન્ન કરનાર એક ભાંગે ગણુ ઈષ્ટ છે, જેમ-વ્યંજન પર્યાય સ્થળે બે ભાંગા ગણીએ છીએ, તેમ.
અને જે “દરેક ઠેકાણે સપ્તભંગીને જ નિયમ લગાડવો જ જોઈએ” એજ સમાધાનને માર્ગ હોય તે,
ચાલણીના ન્યાયે કરીને :
તેટલા સર્વ નયના નિષેધને બેધક બીજો પણ ભાગે સમજે. અને એજ આધાર ઉપર તેજ જાતના બીજા પણ પાંચ ભાગા ગોઠવી લેવા. . કેમકે–એજ રીતે–આકાંક્ષાની શાંતિ થાય, તેવી રીતે સર્વ અંગે ઘટી શકે છે. અને અમને એ યોગ્ય લાગે છે. પૃષ્ઠ ૪૨.
પૃષ્ઠ ૪ ની ગાથાને અર્થ જુઓ. પૃષ્ઠ ૪૩.
ગંગામાં માંછલા અને રબારીને વાડો છે. પૃષ્ઠ ૪૪.
એક બેધવાળા શબ્દ પ્રમાણમાં અર્થ સંબંધી એક બંધ હોય છે (2) પૃષ્ઠ ૪૬.
ઉલુકે (વૈશેષિક દર્શનવાળાએ) બે ન વડે પિતાનું શાસ્ત્ર ખીલવ્યું છે, તો પણ તે મિથ્યાત્વ છે. કેમકેપૃષ્ઠ ૪૭.
તે બનેય પોતપોતાના વિષયમાં સ્વતંત્ર હવાથી પરસ્પર નિરપેક્ષ છે. પિતાનો અર્થ ગ્રહણ કરે, પણ બીજાને હઠાવે નહીં. તે સુનય. એ સુનયનું લક્ષણ છે. પિતાને અર્થ ગ્રહણ કરે, અને બીજાને હઠાવે, તે દુર્નય, એ દુનયનું લક્ષણ છે. પૃષ્ઠ ૪૮.
કર્મની ઉપાધિ વગરને શુદ્ધ કળ્યાર્થિક નય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org