Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 287
________________ ૧ કંઇક રાંધાયું છે, કંઈક રંધાય છું. પૃષ્ઠ ૫૯. સર્વ દ્રબ્યા વિરાધ વગરના છે. સર્વે જીવા વિરાધ વગરના છે. જીઃ અજીવઃ દ્રવ્ય છે. જીવેાઃ સસાર અને સિદ્ધ છે. કિનારાઃ કિનારી તટ: પાણી પાણી; પૃષ્ઠ ૧. નયા સાથે નજીકના સંબંધ રાખે, તે ઉપનયા. પૃષ્ઠ ૬૩. ઘડાતુ રૂપ: ધડાની રતાશઃ ધડાના સ્વભાવઃ માટી વડે વડા બનાવ્યા. પૃષ્ઠ ૬૪. દ્રવ્યમાં ગુણના ઉપચારઃ દ્રવ્યમાં પર્યાયને ઉપચારઃ ગુણમાં દ્રવ્યતા ઉપચાર: પૃષ્ઠ ૬૫. પર્યાયમાં દ્રવ્યના ઉપચારઃ ગુણમાં પર્યાયને ઉપચારઃ પર્યાયમાં ગુણના ઉપચારઃ પૃષ્ઠ ૬૬. મતિજ્ઞાન મૂર્તિમાન છે— પેાતાની જાતિના અશમાં આ સદ્ભુત કેમ નથી ? એ પ્રશ્ન હેાય, તા જવાબમાં કહીએ છીએ કે—એમ નથી. કેમકે—ઉપચરિત વિષયના સ’અંધનાજ અનુભવ વિજાતીય અંશની માફ્ક થાય છે. પૃષ્ઠ ૬૯. જીવનુ` મતિજ્ઞાન, પૃષ્ઠ ૭૧. જો કે ગધેડા પારકી દ્રાક્ષ ચરી જાય, તેમાં આપણુને તા કાંઇ પણ નુકશાન થતું જ નથી, પરંતુ, એ અયેાગ્યદ્યટના જોઇને મનમાં દુ:ખતા થાય જ. સાત મૂળ નયેા છે, અને “ પાંચ ” એ બીજી આજ્ઞા છે. પૃષ્ઠ ૭૨. એક એકના સો સે। ભેદ થવાથી આ રીતેજ સાતસા નયા થાય છે. ખીજો પણ આદેશ છે કેનયા પાંચસે પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303