Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ય
શ મનસુખ રવજીએ જૈન કામના મૃત્યુયટ નામને લેખ લખ્યા હતા. આપણા યુવાનેા મારત સંપ્રદાયેાના નાશ કરે. હિંદુ, જૈન બૌદ્દ વિગેરેના નાશ કર્યો. અને ખ્રીસ્તી બધાને નાશ કરે. અને વિશ્વધર્મ પરિષનુ ધ્યેય સિદ્ધ થાય.
માટે હું એકાન્ત શાસનભક્ત નરવીર ! તારૂં શું કવ્ય છે! તે આ ઉપરથી તું સમજી લેજે.
૧: વિશ્વધર્મ પરિષના કાર્યમાં ટેકા ન આપવા જોઇએ.
૨: ધમ પરિષના કાર્યોંમાં ટકા ન આપવા જોઇએ. તે તેની પેટા સસ્થાઓ છે.
૩. અસ્વાભાવિક રીતે નવા જૈના બનાવવાના કાર્યમાં ટકા ન આપવા જોઈએ. સાક વિગેરે જાતિઓને જૈન બનાવવાનું કાર્ય નવા જૈને અમાવા તરફ ઘસડી જશે.
૪. ચતુર્વિધ સંધની અને તેના
પ્રતિનિધિત્વવાળી સસ્થાઓ શિવાયની
કોઇપણુ · સસ્થાના કાર્યને ટેકા ન આપવા જોઇએ.
૫. જ્ઞાતિઓની રીતસર સભાએ શિવાય, તેના સમ્મેલના અને મડળાને કાન આપવા જઈ એ.
૭.
૬. સધના તવા સમજવાની વાત મળવાને ન સમજાવવી જોઇએ. સમજી સ્વધર્માં બંધુઓને આવા અજ્ઞાન વિચારાની સમજ પાડવી.
ભરેલા નુકશાનકારક
૮. તીર્થંકર પરમાત્મા, ત્યાગી ગુરૂઓ, અને આગમાક્ત ધમની પ્રતિષ્ઠા ટકાવી રાખવા આકાશ પાતાળ એક કરવા.
'
સધમાં ફેલાતી એકારીના ઉપાય તરીકે જે જે હાલના સાધન ને ઉપયાગ કરવામાં આવશે, તેમ તેમ વિશ્વષમ પરિષજ્ઞના ધ્યેયેા સિદ્ધ થવાના. માટે એકારી ન ફેલાય તેને માટે સાવચેત રહેવું, તેવા કાયા ન થાય, તેવા કાયદેસર પગલાં લેવા
R
૧૦૦ એકર જૈન બધુઓ માટે ફંડા કરી તેમને આશ્રિત બનાવવાને બદલે દુનિયાના વિશાળ ક્ષેત્રમાં સ્વપુરૂષાર્થથી આગળ આવે તેવા માઁ તેમને
૧. ગારી પ્રજા રાજ્યસત્તા મારફત આડકતરી રીતે શી રીતે ધર્મોમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરી રહેલ છે, અને તેનું છેવટનુ શું પરિણામ છે ? તે વિષે પ્રમાણભૂત લેખ લાંખા થવાથી અને વખતસર બહાર પાડવા રીતસર તૈયાર થઈ શકે તેમ ન હેાવાથી ટુકામાં સૂચિત રૂપે આ સામાન્ય નિબંધ અને'મૂકવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org