Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૫૩
t
માટેની તૈયારી કરવી, એ પણ નકામા પ્રયત્ન છે. ત્યારે લેાકસેવા એજ ખરા ધર્મ છે, અને એજ ધર્મનું કે ધર્માત્માના જીવનનું ખરૂ ધ્યેય હાવું જોઇએ.” એ ભાવના ઉત્પન્ન કરવી. એ ખરેખર હિંદના ધર્મોં ઉપર આડતરા ફટકા છે. “ સાધુએએ મહેનત મજુરી કરવી પડશે, લાસેવા કરવી પડશે, માળા ગણે નહીં ચાલે.” વિગેરે અહીંના યુવક માનસમાં એ વિચારના પડા સ્પષ્ટ દેખાય છે. અહીં દેશી રાજ્યા પણ ધર્માધિકારીએ રાખીને દરેક ધર્મવાળાઓના વ્યાખ્યાના કરાવે છે, અને પ્રજાને સાંભળવા પ્રેરે છે. એમ ધીમે ધીમે રાજ્ય સહાયથી જ ગમે તે ધર્મવાળાના સ્થાનમાં ખ્રીસ્તી પાદરીએ ધર્મોપદેશ આપવાની સગવડ કદાચ મેળવશે.
આ તરફ ધર્માંસ્થાના અને તેના વહીવટકર્તાઓ ઉપર અંકુશ મૂકનારા કાયદા, દરેક ધર્મના સ્થાનેાના વહીવટ બહાર પાડવા, ધર્માધિકારીઓ હસ્તક પૂજારીએ વિગેરેના દરજજા તથા પગાર નક્કી કરવાની સત્તા વગેરે તથા સર્વ ધર્માં પરિષદાનુ` મેાટા રૂપમાં પ્રચાર કાર્યઃ પ્રાચીન શોધખાળને નામે ધર્મ સિદ્ધાંતો અને માન્યતાઓમાં અશ્રદ્દા, વિજ્ઞાનના પ્રચારથી ધમના તત્ત્વા ઉપર અશ્રદ્ધા, વિગેરે પ્રચાર પશુ મૂળ ધર્મોના ધાતક છે.
હમણાં જ— ઈંડિયન રીસર્ચ ઇન્સ્ટીટયુટ જેવી પ્રાચીન શાધખેાળ કરવાના દેખાવ કરનારી (પ્રાયઃ)સરકારી સંસ્થા પ. માલવીયાજીના પ્રમુખપણામાં એકાદ બે મહિનામાં સર્વ ધર્મ પરિષદ્ ભરવાની છે. રાજાએ ધર્મમાં માથુ મારે. પ્રાચીન શેાધખાળ કરનારી સંસ્થા પશુ ધર્મમાં માથુ મારવા ઉભી થઇ. દરેક કામેાની કાન્ફરન્સ વિગેરે પણ ભવિષ્યમાં એ સ્વરૂપમાં ફેરવી નાંખશે અને ફેરવાઇ પણ જશે. કેમકે એ સસ્થાઓ એમતી છે. શેઠ આણુંદજી કલ્યાણુજી જેવી પેઢીમાં પણ એ તત્ત્વા સ। વર્ષથી જ સ્હેજ સ્હેજ દાખલ થઇ ગયા છે, તેા પછી ખીજાની તેા વાતજ શી ! કાઈ કાઇ સાધુ મુનિરાજો અને આચાર્યો ઉપર પશુ એજ અસર થઇ છે ! તે પછી ખીજાતી તા વાતજ શી ? માટે સ ધ` પરદેશના કાઈ પણુ કાર્યક્રમમાં ભાગ લેવા, એટલે પાતપોતાના ધર્માં ઉપર ઘા મારવાના કામમાં મદદ કરવી, એ અર્થ થાય છે. સાધુઓના દાખલા તરીકે કરાંચીમાં સર્વ ધર્મ પરિષના પ્રમુખ વદ્યાવિજયજી મહારાજ થયા. ગવર્નર સાહેબને મળેલા. દીક્ષાને કાયદા કરાવ્યા. રાજ્યવહીવટ પ્રધાનેાને સોંપ્યા પછી મોટા અમલદારાનું હવે ધર્માં અને સમાજોમાં પ્રવેશ કરવાનું મુખ્ય કામ છે. જે મહારાજજી સમજી શક્યા નહીં. મારું માન સમજીને ારવાઇ ગયા જણાય છે.
૩૩
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org