Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૪
જો સમ્યક્ત્વ જેવી કાઇપણુ વસ્તુ હોય તે તે ગુણુની તેવા કામણી મહામલીનતા થાય છે, અને જો સમકિત જેવી વસ્તુ ન હેાય તે પછી કાંઇ પણ વાંધા નથી. અને જો હાય તા એ પરિષદોને ટેકા આપવામાં વીતરાગ ધર્મ, વીતરાગ ધર્મના ધર્મીઓ, અને તેના સધના લેપ કરવા ખરાબછે.
જ્ઞાતિઓની લેહીની પવિત્રતા જળવાશે નહીં, તાપણુ એજ પરિઠ્ઠામ છે. જ્ઞાતિઓની મૂળ પેાલીસી કરતાં જુદીજ રીતે કામે કરવાને માટે પેપરવાડ સમ્મેલન, ઓસવાળ સમ્મેલન વિગેરે પ્રથમ તા હિતની વાતા કરીને મડળા ભસવા લાગ્યા છે. તે પણ સુધારાને અનુસરી ઠરાવાશે. તે ઠરાવે જો કે કાઈ માનશે નહીં. પણ એકાદ એવા મુદ્દા માટે કેટલેક લેકમત કેળવાઇ ગયા હશે, કે–સરકાર કાઇ એવા કાયદા કરે, તેમાં એ લેાકા ટા આપવાના, અને જ્ઞાતિના મૂળ આગેવાને આંખા ચાળીને મેશી રહેવાના, અને કાયદા “ અમુક જ્ઞાતિના અમુક માણસાની સહાનુભૂતિથી” પ્રકામ જવાના. જેમ કાન્ફરન્સની જૈન સંધમાં ખાસ કશી અસર ન પડી હાય, પણ રાજ્યસત્તાએ દીક્ષાના કાયો કરવામાં તેની મદદ લઈ લીધી. જોકે એ કામ પુરતા જ તેના જન્મ હતેા. હવે વિષમના વિચારે ફ્રેલાવામાં તેનેા, યુવક સંધ, કૉંગ્રેસના પ્રધાના વિગેરેના ઉપયેગ થશે, અને તે પ્રમાણે થઈ રહ્યો છે. માટે ક્રાંતિની પવિત્રતા ટકાવી રાખવામાં સુધની પણ રક્ષા છે. આવા સમ્મેલને જ્ઞાતિઓને ફટકા મારશે. ધમના સક્ષ્મ તત્ત્વા સમજનારા પરદેશથી આવશે, પાળનારા આવશે, અભ્યાસી આવશે. પણ તમારૂ રહસ્ય સમજવા અને તેના ઉપર ક્યાંથી ચા કરી શકાશે, તેના અભ્યાસ કરવા. પ્રા. પ્લાઝેનાપનું પુસ્તક જૈનીઝમ પણ આજ ષ્ટિથી લખેલું છે. ક્યાં ક્યાં જૈનેાતુ બળવાન પાસું છે ? કયાં નબળું પાસું છે? આપણને મદદ કરનાર કાણુ કાણુ જેને છે ?”’ વિગેરે પેાતાના રાષ્ટ્રીય હિતના મુદ્દા ધ્યાનમાં રાખીને એ લખવામાં આવેલું છે.
'
વળી એક ખીજો સે। પાનાના નિબંધ લખીને તેણે છેવટે સાબિત કરવા પ્રયત્ન કર્યાં છે કે જૈન ધર્મ હિંદુ ધર્મનું એક સ્વરૂપ છે, અને સા વર્ષમાં તે પોતાના મૂળ ધમમાં ભળી જશે."
જગતના વિદ્યમાન ધર્મોના પુસ્તકમાં પશુ એ ધ્વનિ મૂકેલ છે. પરમાણુă કાપડીયાના અમદાવાદના ભાષમાં પણ એ વિન છે. હમણાં એક જૈનેતર વિદ્વાનના ભાષણુમાં પશુ “જેતાને પૂજારી તરીકે હિંદુ બ્રાહ્મણા રાખવા પડે છે, માટે જૈન ધર્મને મૂળ હિંદુ ધમમાં ભળી જવું પડશે.” એ ધ્વનિના ભાષણની સમાલાચના જૈન પત્રના અગ્રલેખમાં જ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org