Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૫૭ ગ્રન્થાતરેના વાકનું સરળ ભાષાન્તર. પૃષ્ઠ ૪.
સ્વ સિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તમાં જેઓને બુદ્ધિ વ્યાપાર પ્રવેશ પામ્યો નથી, અને માત્ર જેઓ ચરણસિત્તરિ અને કરણસિત્તરિની પ્રધાનતાવાળા છે, તેઓ નિર્ણયાત્મક રીતે [ગીતાર્થની આજ્ઞા અનુસાર ] શુદ્ધ થયેલ ચરણચિત્તરિ અને કરણસિત્તરિને સાર જાણતા નથી. પૃષ્ઠ ૫.
[ સ્ટધા ને વ ા અથવા તેવરાજળ પાઠ સમજ.] નાના દોષ લાગવા ન દે, પરંતુ શાસનનીહેલના વિગેરે મટા દોષો આચર્યો જાય, તેથી, અને સંતની નિંદાથી, ડાહ્યા માણસે તેના અપરિશુ. અનુષ્ઠાનને ચોક્કસ સમજી લે છે.
જેમ “આધાકર્માદિકનો ઉપયોગ કરે છે, તે પરસ્પર પોતાના કર્મોથી લેપાયેલા છે, એમ જાણવું.” એમ તેમ “ કર્મોથી લેપાયેલ નથી.” એમ બનેય રીતે ન બોલવું.
[ આ બેનેય વાતને જો એકાન્તથી વળગી રહેવામાં આવે, તો પણ વ્યવહાર ન ચાલે, અને એ બન્નેને એકાતથી વળગી રહેવામાં અનાચાર જાણો.] એ બે સ્થાને વડે વ્યવહાર હેત નથી, અને એ બે સ્થાન વડે કરીને અનાચાર જાણવો. પૃષ્ઠ ૬.
૧. પિંડ, શયા, વસ્ત્ર, પાત્ર, અથવા ઔષધ વિગેરે શુદ્ધ કંઈક કપ્ય અને કંઇક અકથ્ય હોઈ શકે.
૨. અક૯ય પણ કય હોઈ શકે.
દેશઃ કાળઃ પુરુષઃ અવસ્થાઃ ઉપયોગઃ શુદ્ધિઃ પરિણામઃ વિગેરેની અપેક્ષાએ ક૯ય થઈ શકે છે.
કય પણ એકાતેજ કય હેતું નથી. પૃષ્ઠ ૬.
હીન છતાં પણ પ્રવચનની પ્રભાવના કરતે જ્ઞાનાધિક પુરુષ બધા કરતાં શ્રેષ્ઠ છે, અદુષ્કર આચરણ કરવા છતાં અલ્પાગમ પુરુષ બધા કરતાં શ્રેષ્ઠ નથી. ૪૨૩.
હીન છતાં જ્ઞાનાઢય શુદ્ધ પ્રરૂપકના કરવા જોઈએ, [ પ્રતિપતિ વિગેરે ?] ૩૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org